Worksheetsરવિવારની રમઝટ કવીજ નંબર 14
Total questions: 18
Worksheet time: 9mins
સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્થાપના ક્યારે થઈ હતી?
1841
1842
1839
1840
વિશ્વ મહિલા દિવસ ક્યારે હોય છે?
24 માર્ચ
8 માર્ચ
31 મેં
14 જૂન
ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા?
પ્રતિભાસિંહ પાટીલ
સુષ્મા સ્વરાજ
વનિતા ગાયકવાડી
ઇન્દિરા ગાંધી
ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ ની શરૂઆત ક્યારે થઈ હતી?
1959
1960
1973
1900
સૌથી મોટું ઈંડુ મુકનાર પક્ષી કયું છે?
મોર
સારસ
ગીધ
શાહમૃગ
ભારતના અત્યારે વહીવટી વડા કોણ હોય છે?
અમિત શાહ
નરેન્દ્ર મોદી
વેંકૈયા નાયડુ
રામનાથ કોવિંદ
ગુજરાતી ભાષાની પ્રથમ નવલ કથા કઈ છે?
સત્યના પ્રયોગો
સરસ્વતી ચંદ્ર
કરણ ઘેલો
માનવીની ભવાઈ
આહવા કયા જિલ્લાનું વડું મથક છે?
દાહોદ
ડાંગ
પંચમહાલ
તાપી
ભારતની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે?
લોકસભા
વિધાનસભા
વિધાન પરિષદ
લોકસભા અને વિધાન પરિષદ
કોનું બાળપણનું નામ વર્ધમાન હતું?
ગૌતમ બુદ્ધ
શિવાજી
મહાવીર
સ્વામી વિવેકાનંદ
A ,E, I ,L ,O, U કોણ અલગ પડે છે?
A
O
L
U
હું બંધારણ સભાનો પ્રથમ પ્રમુખ હતો?
ડો.રાજેન્દ્ર પ્રસાદ
ડો.બાબા સાહેબ આંબેડકર
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
રાણીની વાવ બંધાવનાર રાણી ઉદયમતી કોના દીકરી હતી?
સિદ્ધરાજ જયસિંહ
રા' નવઘણ
રા'ખેંગાર
રા'માંડલીક
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
સૌપ્રથમ સૂર્યોદય ડાંગમાં થાય છે.
ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે.
સૌથી વધુ મંદિરો પાલિતાણા માં છે
ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે.
કયું વિધાન સાચું છે?
કંડલા બંદર નથી.
નર્મદા ભારતની મોટી નદી છે.
પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ શ્રીકૃષ્ણ -સુદામા છે
ગુજરાતમાં પ્રથમ વસતિ ગણતરી 1872 માં થઈ હતી
ગંગા નદી વિશે કયું વિધાન સાચું છે.
ગંગા ભારતની નદી છે
ગંગા ભારતની સૌથી મોટી નદી છે પણ રાષ્ટ્રીય નદી નથી.
ગંગા નદીનું ઉદ્દભવ સ્થાન ગંગોત્રી છે પણ તે ભારતમાં વહેતી નથી
ગંગા નદી બરોમાસ વહેતી નદી નથી.
1 , 2 , 6 , 24 , 120 ,......?
360
820
720
600
ક્યા ગ્રહને સવારનો તારો કહે છે?
બુધ
ગુરુ
શનિ
શુક્ર
