Worksheetscurrent 15-18
Total questions: 19
Worksheet time: 10mins
Name
Class
Date
1.
દરવર્ષે 'ગોવા ક્રાંતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
a)
18 જૂન
b)
17 ઑક્ટોબર
c)
05 મે
d)
25 જાન્યુઆરી
2.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલ એશિયાનો ગ્લોબલ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ રિપોર્ટ-2022માં ભારતનું કયુ રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું?
a)
કેરળ
b)
ગુજરાત
c)
ઉત્તરપ્રદેશ
d)
મહારાષ્ટ્ર
3.
World Competitive Index-2022માં ભારત કેટલામાં સ્થાને છે?
a)
37
b)
48
c)
53
d)
42
4.
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો?
a)
દાદરા નગર હવેલી
b)
નવી દિલ્હી
c)
લદાખ
d)
જમ્મુ અને કાશ્મીર
5.
World Day to Combat Desertification and Droughtની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
a)
17 જુન
b)
24 નવેમ્બર
c)
18 એપ્રિલ
d)
15 માર્ચ
6.
પાવો નુર્મી ગેમ્સમાં નીરજ ચોપરાએ કેટલા મીટર ભાલો દૂર ફેંકી નેશનલ રેકોર્ડ બનાવ્યો?
a)
89.30 મીટર
b)
78.86 મીટર
c)
86.74 મીટર
d)
87.06 મીટર
7.
'ભારત ગૌરવ' યોજના હેઠળ ભારતની પ્રથમ ખાનગી ટ્રેન કયા રૂટ પર શરુ થઇ?
a)
કોઈમ્બતુર અને શિરડી
b)
અમદાવાદ અને વારાણસી
c)
મુંબઈ અને કેવડીયા
d)
વારાણસી અને રાજકોટ
8.
યુએસના રાષ્ટ્રપતિના વિજ્ઞાન સલાહકાર તરીકે કોની પસંદગી કરવામાં આવશે, જે મૂળ ભારતીય છે?
a)
આરતી પ્રભાકર
b)
વી. સુબ્રમણ્યમ
c)
આર.આર. સાવરકર
d)
કે. રામ નારાયણ
9.
'વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વેક્ષણ' પરનો નવો સર્વે કયા સમયગાળાનો રજુ કરવામાં આવશે?
a)
જુલાઈ 2022થી જૂન 2023
b)
એપ્રિલ 2020થી માર્ચ 2022
c)
જુલાઈ 2021થી ઓગસ્ટ 2023
d)
જાન્યુઆરી 2022થી ડીસેમ્બર 2022
10.
કયા વર્ષ સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો?
a)
2030
b)
2026
c)
2028
d)
2032
11.
દરવર્ષે International Day of Family Remittancesની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
a)
16 જૂન
b)
03 માર્ચ
c)
1 ફેબ્રુઆરી
d)
9 ડિસેમ્બર
12.
તાજતરમાં મહારાષ્ટ્રમાં પૂણેના દેહુ ખાતે જગદગુરુ શ્રીસંત તુકારામ મહારાજ શિલા મંદિરનું ઉદ્ઘાટન કોણે કર્યું?
a)
નરેન્દ્ર મોદી
b)
રામનાથ કોવિંદ
c)
અમિત શાહ
d)
વેંકૈયા નાયડુ
13.
તાજેતરમાં 'બાળ મજૂરી નાબૂદી સપ્તાહ'ની ઉજવણી કયારે કરવામાં આવી રહી છે?
a)
12થી 20 જૂન
b)
21થી 28 જૂન
c)
07થી 14 જૂન
d)
24થી 21 જૂન
14.
ભારતના કયા શહેર ખાતે એશિયામાં સૌથી લાંબા દાંત ધરાવતો હાથી 'ભોગેશ્વરા' નિધન થયું?
a)
કર્ણાટક
b)
તમિલનાડુ
c)
ઝારખંડ
d)
કેરળ
15.
8મી CORPAT કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાઈ?
a)
ઇન્ડોનેશિયા
b)
શ્રીલંકા
c)
બાંગ્લાદેશ
d)
મ્યાનમાર
16.
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ (KIYG) 2020નું ટાઇટલ કોણે જીત્યું?
a)
હરીયાણા
b)
કર્ણાટક
c)
મહારાષ્ટ્ર
d)
પંજાબ
17.
કેનેડા ઈન્ટરનેશનલ પેરા બેડમિન્ટનમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા?
a)
9 મેડલ
b)
6 મેડલ
c)
1 મેડલ
d)
2 મેડલ
18.
તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની 12મી મંત્રી પરિષદ કયા યોજાઇ?
a)
સ્વિટ્ઝર્લૅન્ડ
b)
ફ્રાન્સ
c)
બેલ્જિયમ
d)
નોર્વે
19.
નેશનલ મ્યુઝિયમ ઑફ કસ્ટમ્સ એન્ડ GST 'ધરોહર'નું તાજેતરમાં કયા રાજ્ય/UT માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું?
a)
ગોવા
b)
નવી દિલ્હી
c)
હરિયાણા
d)
મહારાષ્ટ્ર
100 %
