wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

General knowlage

Total questions: 24

Worksheet time: 4mins

Name
Class
Date
1.

વર્તમાન ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી ?

a)

1 મે 1985

b)

1 મે 1960

c)

1 મે 1965

d)

1 મે 1960

2.

ગુજરાતની ઉતરથી દક્ષિણની લંબાઈ કેટલા કી.મી.છે ?

a)

590

b)

580

c)

595

d)

600

3.

ગુજરાતની દરિયાઈ સીમા કેટલા કી.મી.છે ?

a)

1600

b)

1500

c)

1400

d)

1800

4.

રાજ્યનો મોટો ભાગ ક્યાં કટિબંધ આવેલો છે ?

a)

શીત કટિબંધ

b)

ઉષ્ણ કટિબંધ

c)

સમશીતોષ્ણ કટિબંધ

5.

ગુજરાત માટે કઈ કઈ બાબત સાચી છે ?

a)

ગલગોટો

b)

મોર

c)

સિંહ

d)

ગરબા

e)

આંબો

6.

ગુજરાત નો સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ ક્યો જિલ્લો છે ?

a)

ભાવનગર

b)

જામનગર

c)

રાજકોટ

d)

કચ્છ

7.

તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જીલ્લામાં ભરાય છે ?

a)

હા

b)

ના

8.

કર્કવૃત ગુજરાતનાં ક્યાં રાજ્ય માથી પસાર થાય છે ?

a)

કચ્છ

b)

સાબરકાંઠા

c)

મહેસાણા

d)

પાટણ

e)

અરવલ્લી

9.

મીઠુ પકવવામાં ગુજરાત રાજ્ય ક્યાં સ્થાન પર છે ?

a)

પ્રથમ

b)

દ્વિતીય

c)

તૃતીય

10.

નીચેના માથી કઈ જોડી સાચી છે ?

a)

દિન -દિવસ દીન-ગરીબ

b)

પાણી -જળ પાણિ-હાથ

c)

કુલ -કુટુંબ કૂલ -કિનારો

d)

રવિ -સૂર્ય રવી - શિયાળુ પાક

e)

વધુ -વધારે વધૂ -વહુ

11.

વિસ્તાર ની રેતે ભારતનું દુનિયાના દેશોમાં સ્થાન કેટલું છે ?

a)

પેહેલું

b)

ત્રીજું

c)

સાતમું

d)

bijuબીજું

12.

ભારતની કુલ કેટલી દરિયાય સીમા છે ?

a)

2245.3 km

b)

4532.6 km

c)

7516.5 km

d)

8745.9 km

13.

ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે ?

a)

24

b)

18

c)

30

d)

29

14.

ભારતનું રાસ્ટ્રાગીત કોને બનાવલે છે ?

a)

સુભાશચંદ્ર બૉસ

b)

બાંકીમચંદ્ર ચતોપધયાય્ય

c)

રવેન્દ્રનાથ ટાગોર

d)

રાજા રામમોહન રોય

15.

આમાં નો ક્યો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ નથી ?

a)

આદમન અને નિકોબાર

b)

ચંડીગઢ

c)

દીવ અને દમણ

d)

મેઘાલય

16.

સોવથી ઊચું પર્વત નું શિખર ક્યૂ છે ?

a)

માઉન્ટ એવરેસ્ટ

b)

ઓંડિસ પર્વત

c)

દેનાલી

d)

કાંચનજંગા

17.

આમાંથી કયું કાવ્ય સોવથી મોટું છે ?

a)

દૂતવાકયમ

b)

વિકરમવારશ્યોં

c)

અભિજ્ઞન્સંકાતુલમ

d)

મહાભારત

18.

સોવથી મોટો ગ્રહ કયો છે ?

a)

બુધ

b)

શુક્ર

c)

ગુરુ

d)

સની

19.

કુલ કેટલા ગ્રહ આવેલા છે ?

a)

33

b)

12

c)

10

d)

8

20.

આમાથી ક્યો ગ્રહ લાલ રંગ નો છે ?

a)

નેપચ્યૂન

b)

શુક્ર

c)

મંગળ

d)

બુધ

21.

ભારતનો પહલો કુત્રિમ ઉપગ્રહ કયો હતો ?

a)

મંગળ યાન

b)

આર્ય ભટ્ટ

c)

કલ્પના

d)

અસ્ટ્રોસત

22.

ભારતની કઈ નવી નોટ માં "સાંચિ નો સ્તૂપ " છપાયેલો છે ?

a)

100

b)

500

c)

200

d)

20

23.

ભારતની નવી નોટ 500 માં કયું રાષ્ટ્રીય સ્મારક છપાયેલું છે ?

a)

રણકી વાવ

b)

કોનાર્ક નું સૂર્ય મંદિર

c)

લાલ કિલો

d)

તાજ મહલ

24.

ભારતની સોવથી મોટી નદી કઈ છે ?

a)

માહિ

b)

નર્મદા

c)

ગંગા

d)

યમુના