Worksheetsમહાભારત ના પ્રશ્નો(Mahabharat) -નૌસીલ પટેલ
Total questions: 15
Worksheet time: 8mins
મહાભારતની રચના કોને કરી હતી?
વાલ્મિકી
વેદ વ્યાસજી
કૃપાચાર્ય
ગણેશજી
મહાભારત રચનાના સમયે લેખનનું કાર્ય કોણે કર્યું હતું?
વેદ વ્યાસજી
ગણેશજી
બંને
વિષ્ણુજી
મહાભારતમાં કેટલા પર્વો છે
12
10
9
18
પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથ શ્રીમદ્દ ભાગવત મહાભારતના ક્યાં પર્વથી ઉત્પન્ન થયેલ છે
ભીષ્મ પર્વ
વિરાટ પર્વ
કર્ણપર્વ
સભાપર્વ
મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું?
12 દિવસ
18 દિવસ
15 દિવસ
21દિવસ
શ્રીમદ ભાગવત ગીતામાં" મેં "શબ્દ પ્રયોગ કેટલી વાર થયો છે?
108 વાર
109 વાર
114 વાર
200 વાર
કર્ણ નું લાલન પાલન કરવાવાળી માતાનું નામ શું હતું?
કુંતી
ગાંધારી
દ્રૌપતિ
રાધા
ગંગાપુત્ર ભીષ્મનું મૂળનામ શુ હતું?
શલ્ય
દેવવ્રત
સંજય
એકલવ્ય
મહાભારત યુદ્ધ માં કોણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું'
ભીમ
સંજય
બલરામ
શ્રી કૃષ્ણ
નકુલ અને સહદેવની માતાનું નામ .......હતું
કુંતી
માદ્રી
સુભદ્રા
ત્રિશલા
ચક્રવ્યૂ ની કળા નીચેનામાંથી કોને માતાના ગર્ભમાં શીખી હતી?
અર્જુન
કર્ણ
અભિમન્યુ
દુર્યોધન
અભિમન્યુ ના પુત્રનું નામ......હતું
પરીક્ષિત
વત્સલ
વૃસાકેતુ
No
અભિમન્યુ પુત્ર પરીક્ષિતનું મૃત્યુ કેવી રીતે થયું હતું
સાપ કરડવાથી
બીમારીથી
યુદ્ધમાં
No
કૌરવો અને પાંડવોના ગુરુનું નામ .....હતું
કૃપાચાર્ય
પરશુરામ
દ્રોણાચાર્ય
No
શ્રીકૃષ્ણની તલવારનું નામ ........હતું?
ચંદ્રહાસ
નંદક
ઐરાવત
વિજય
