Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 77
Total questions: 15
Worksheet time: 8mins
રાષ્ટ્રીય ગ્રાહક દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે?
24 ડિસેમ્બર
4 ડિસેમ્બર
21 ડિસેમ્બર
31 ડિસેમ્બર
ભારતના પ્રથમ મેવસેસ એવોર્ડ વિજેતા મહિલા કોણ છે?
ઇન્દિરા ગાંધી
મધર ટેરેસા
કિરણ બેદી
સુરેખા યાદવ
ભારતના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા મહિલા કોણ હતા?
મધર ટેરેસા
અરુંધતી રોય
લીલા શેઠ
સુરેખા યાદવ
ભારતના પ્રથમ ફિલ્મ અભિનેત્રી મહિલા કોણ હતા?
કમલાબાઈ ગોખલે
સંતોષ યાદવ
હંસા મહેતા
રીટા ફરિયા
ભારતના પ્રથમ મેગ્સેસ એવોર્ડ વિજેતા કોણ છે?
મહાત્મા ગાંધીજી
વિનોબા ભાવે
સરોજિની નાયડુ
સુચેતા કૃપલાની
વર્તમાન સમયમાં ભારતના રાજ્યસભાના સભાપતિ કોણ છે?
વેંકૈયા નાયડુ
રામનાથ કોવિંદ
ઓમ બિરલા
અમિત શાહ
'ઇર્ષાદ'તખલ્લુસ કયા કવિનું છે?
ચિનુ મોદી
રાજેશ વ્યાસ
ઇબ્રાહિમ પટેલ
એક પણ નહીં
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું હતું?
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
ગાંધીજી
કોર્ન વોલીસ
જામ રાવલ
ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો કયા જિલ્લાને છે?
બનાસકાંઠા
કચ્છ
પોરબંદર
જામનગર
ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
નર્મદા
સાબરમતી
ગંગા
ભાદર
ગુજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો છે જે કયા જિલ્લામાં ભરાય છે?
અમદાવાદ
સુરત
સુરેન્દ્રનગર
પાટણ
ડાકોરનું જૂનું નામ શું છે?
ડંકપુર
રણછોડપૂર
દ્વારકા
ગોમતીપુર
ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે?
કચ્છ
મહેસાણા
બનાસકાંઠા
પાટણ
આણંદ જિલ્લાનું મુખ્યમથક કયું છે?
ખેડા
આણંદ
અમરેલી
ભરૂચ
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્યમથક કયું છે?
ખંભાળિયા
દ્વારકા
મોડાસા
રાજપીપળા
