wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

92 સાવિ ધો8 પ્ર1 NMMS

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

■ ઇ.સ.1453 માં તુર્કો એ શેનાપર વિજય મેળવ્યો ?

a)

કોન્સ્ટેન્ટીનોપલ

b)

અફઘાનિસ્તાન

2.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન- ભારતમાંથી યુરોપમાં શાની શાની નિકાસ થતી ?

a)

સુતરાઉ/રેશમી કાપડ,મસાલા,તેજાના,ગળી, અફીણ.....

b)

માછલી,બ્રેડ,ટોસ્ટ,બિસ્કિટ

3.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન- વાસ્કો-દ્-ગામા ક્યાં દેશનો નાવિક હતો ?

a)

પોર્ટુગલ

b)

સ્પેન

c)

હોલેન્ડ

4.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન- ઇ.સ.1498 માં વાસ્કો-દ-ગામા ને કાલિકટ ના ક્યાં રાજાએ મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી ?

a)

સામુદ્રિક(ઝામોરીન)

b)

અકબર

c)

મીરજાફર

5.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન- ઇંગ્લેન્ડ માં ઈસ્ટ ઇન્ડિયા કમ્પની ની સ્થાપના ક્યારે કરવામાં આવી?

a)

ઇ.સ.1600

b)

ઇ.સ.1456

6.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન - ઇ.સ.1613 માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન મેળવી પ્રથમ કોઠી ક્યાં સ્થાપી ?

a)

સુરત

b)

બાલાસિનોર

c)

કાલિકટ

7.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન - 23 જૂન 1757 ના રોજ પ્લાસી નું યુદ્ધ કોની કોની વચ્ચે થયું ?

a)

અંગ્રેજ સેના અને નવાબની સેના

b)

ફ્રેંચો અને અંગ્રેજો

8.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન - ઇ.સ.1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થયું.

a)

ખરું

b)

ખોટું

9.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન - બકસર ના યુદ્ધ વિજય પછી અંગ્રેજોને ક્યાં રાજ્યના વિધિસર ના માલિક બન્યા ?

a)

બંગાળ,બિહાર અને ઓરિસ્સા

b)

ગુજરાત,મહારાષ્ટ્ર અને રાજસ્થાન

10.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન- ઇ.સ.1773 માં ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચય વડો હતો.

a)

ખરું

b)

ખોટું

11.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન - ક્યાં ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી ?

a)

કોર્ન વોલીસ

b)

વોરન હેસ્ટિંગ

12.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન - ઇ.સ.1773 માં નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલત ની સ્થાપના કોણે કરી ?

a)

વોરન હેસ્ટિંગ

b)

વિલિયમ બેન્ટિક

13.

અ.નિ.8.11( બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે.)

પ્રશ્ન - મહાત્માગાંધીએ લખ્યું છે કે , " ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એબન્ને અસ્વીકાર્ય છે."

a)

ખરું

b)

ખોટું