wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

General knowledge

Total questions: 17

Worksheet time: 4hrs 15mins

Name
Class
Date
1.

"સરફરોશી કી તમન્ના" આ રચના કોની છે?

a)

ભગતસિંહ

b)

ચંદ્રશેખર આઝાદ

c)

રામપ્રસાદ બિસ્મિલ

d)

સુખદેવ

2.

નીચેની રચના "કસુંબી નો રંગ" કોની છે.

a)

ઝવેરચંદ મેઘાણી

b)

દુલા ભાયા કાગ

c)

પન્નાલાલ પટેલ

d)

ઉમાશંકર જોશી

3.

ભારતનો પ્રથમ કુત્રિમ ઉપગ્રહ કયો હતો ?

a)

ભાસ્કર

b)

આર્યભટ્ટ

c)

ઈનસેટ - ૧

d)

કાર્ટોસેટ - ૧

4.

દુધની ઘનતા માપવા માટેનુ મીટર કયુ છે ?

a)

લેક્ટોમીટર

b)

થર્મોમીટર

c)

બેરોમીટર

d)

મીલ્કમીટર

5.

વિશ્વ ને 0 ની ભેટ ભારતે આપી ..! 0 ની શોધ કરનાર કોણ હતા ?

a)

ભાસ્કરાચાર્ય

b)

વરાહમિહિર

c)

આર્યભટ્ટ

d)

પાયથાગોરસ

6.

કયા કવિના પ્રભાતિયાં ગુરુ ગ્રંથ સાહેબમા સ્થાન પામ્યા છે?

a)

નરસિંહ મહેતા

b)

નારાયણ દાસ

c)

અખો ભગત

d)

રણછોડ ભગત

7.

"એ વિચારી ફુલે ગજ ગજ છાતી મારી હુ ને મારી ભાષા બન્ને ગુજરાતી" માતૃભાષા પ્રત્યે ભાવ ઉત્પન્ન કરતી આ કડીઓ કયા કવિની છે ?

a)

કવિ નર્મદ

b)

બોટાદકર

c)

ઉમાશંકર જોષી

d)

રધુવીર ચૌધરી

8.

સંપુર્ણ સ્વદેશી વસ્તુનું અર્થ શું ?

a)

ભારતમાં નિર્મિત - વિદેશી માલિક

b)

વિદેશમાં નિર્મીત - વિદેશી માલિક

c)

વિદેશમાં નિર્મીત - ભારતીય માલિક

d)

ભારતમાં નિર્મિત - ભારતીય માલિક

9.

ભારતમાં સૌ પ્રથમવાર વિદેશી વસ્ત્રોની હોળી કોણે કરી હતી ?

a)

એકનાથ તોંગડે

b)

લાલા લજપતરાય

c)

વિનાયક દામોદર સાવરકર

d)

મહાત્મા ગાંધી

10.

આપણા નાણાં ને મજબુત કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ?

a)

બારકોડ જોઈને ખરીદવું જોઈએ.

b)

મેક ઈન ઈન્ડિયા જોઈને ખરીદવું જોઈએ.

c)

બ્રાન્ડેડ વસ્તુઓને જ ખરીદવી જોઈએ

d)

ગૃહ ઉદ્યોગની વસ્તુઓ ખરીદવી જોઈએ

11.

ગુજરાત ની નેશનલ મરીન પાર્ક કયાં આવેલું છે

a)

રાજકોટ

b)

જામનગર

c)

સુરત

d)

અમદાવાદ

12.

ગુજરાતમાં નેશનલ મરીન પાર્ક કયાં આવેલું છે

a)

રાજકોટ

b)

જામનગર

c)

સુરત

d)

અમદાવાદ

13.

પોરબંદર જિલ્લાના કયાં ગામ માં શ્રી કૃષ્ણ, બલરામ અને રુકમણીજી નું પ્રાચીન મંદિર આવેલું છે.

a)

રાજપર

b)

રતનપર

c)

માધવપુર

d)

વડાલા

14.

ગુજરાત નો સૌથી મોટો બંધ ક્યો છે?

a)

ઉકાઈ ડેમ

b)

કડાણા ડેમ

c)

સરદાર સરોવર ડેમ

d)

દાંતીવાડા ડેમ

15.

કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?

a)

સુરત

b)

પાટણ

c)

અમદાવાદ

d)

જેતપુર

16.

ગુરુપૂર્ણિમા ક્યાં મહિના માં આવે?

a)

વૈશાખ

b)

અષાઢ

c)

જેઠ

d)

ભાદરવો

17.

શ્રૃંગાર કેટલા પ્રકારના હોય છે.

a)

અઢાર

b)

સોળ

c)

બાર

d)

દસ