Worksheetsગાંધી દર્શન
Total questions: 30
Worksheet time: 15mins
ગાંધીજીનો જન્મ કયાં થયો હતો?
2 ઓક્ટોબર 1869
2 ઓક્ટોબર 1870
2 ઓક્ટોબર 1871
2ઓક્ટોબર 1872
ગાંધીજીના જન્મદિવસને કયા નામે ઉજવવામાં આવે છે?
ગાંધી જયંતિ
વિશ્વ અહિંસા દિવસ
બંને
આપેલ એક પણ નહી
તેઓએ કયો અભ્યાસ કર્યો હતો?
શિક્ષક
ડૉક્ટર
ઈજનેર
વકીલાત
ગાંધીજીએ કયા માર્ગે અંગ્રેજો સામે લડત આપી હતી?
સત્ય અને અહિંસા
અસત્ય
ચોરી
આપેલ તમામ
આપણને આઝાદી ક્યારે મળી?
15 ઓગસ્ટ 1948
26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1947
26 જાન્યુઆરી 1947
તેઓ શુ કાંતતા હતા?
રેંટિયો
રેડિયો
બંને
એક પણ નાઈ
તેઓની સમાધિ ક્યાં આવેલી છે?
મુંબઈ
દિલ્હી
અમદાવાદ
તમામ
ગાંધીજીની સમાધિ કયા નામથી ઓળખાય છે?
શાંતિઘટ
શાંતિવન
રાજઘાટ
એક પણ નહીં
ગાંધીજીનું પ્રિય ભજન નીચેનામાંથી કયું છે?
વૈષ્ણવજન તો તેને કહીએ..
ઊંચી મેડી તો મારા..
રઘુપતિ રાઘવ રાજા રામ. .
તમામ
ગાંધીજીનું પૂરું નામ જણાવો
મોહનદાસ કરમચંદ ગાંધી
મહાત્મા ગાંધી
ગાંધીજી
રાષ્ટ્રપિતા
તેમના મૃત્યુ દિવસે શુ કરવામાં આવે છે?
બે મિનિટ મૌન પાડવામાં આવે છે.
સાયરન વગાડવામાં આવે છે.
એક પણ નહીં
વિકલ્પ 1 અને 2 બન્ને
ગાંધીજીના પિતાજીનું નામ જણાવો
કરમચંદ ગાંધી
કસ્તુરચંદ ગાંધી
મથુરદાસ
પ્રભુદાસ ગાંફહી
કસ્તુરબા કોણ હતા?
ગાંધીજીના માતા
ગાંધીજીના પત્ની
કાઈ પણ નઈ
પૂતળીબાઈ ગાંધીજીના શુ સગા થાય?
માતા
દીકરી
દાદી
ગાંધીજીએ સૌ પ્રથમ કયા દેશની મુલાકાત લીધી હતી?
જાપાન
અમેરિકા ક
લંડન
ઇંગ્લેન્ડ
તેઓએ ઇંગ્લેન્ડમાં કઈ ડિગ્રી મેળવી?
બાર એટ લૉ
બી એ.
ધોરણ 12
ડોક્ટર
તેઓએ સૌ પ્રથમ વકીલાત ક્યાંથી શરૂ કરી?
અમદાવાદ
ગાંધીનગર
મુંબઈ
રાજકોટ
ગાંધી આશ્રમ ક્યાં આવેલો છે?
અમદાવાદ
સુરત
રાજકોટ
મોરબી
ગાંધીજી બાળપણમાં શેનાથી ડરતા?
ભૂત
પિશાચ
કોઈનાથી નહીં
તમામ
ગાંધીજીએ દુનિયાને કયો સંદેશ આપ્યો છે?
શાંતિનો સંદેશ
ભાઈચારાનો
અહિંસાનો
આપેલ તમામ
તેઓના કેટલા વ્રત જાણીતા છે?
10
11
12
13
તેમણે બાળપણમાં ક્યુ નાટક જોયું હતું?
રાજા ભરથરી
સત્યવાન સાવિત્રી
રાજા હરિશ્ચંદ્ર
બધાજ
તેઓ શુ પહેરતા?
પેન્ટ
શુઈટ
કોટ
પોતડી
તેમના જીવનમાંથી શુ શીખીશું?
સત્ય
અહિંસા
ચોરી ન કરવી
આપેલ તમામ
ગાંધીજીની હત્યા કોણે કરી?
નથુરામ ગોડસે
નથુરામ
મંગલ પાંડે
એક પણ નહીં
તેમનું મૃત્યુ કયારે થયું?
30મી ડીસેમ્બર1948
30મી જાન્યુઆરી 1948
30મી સપ્ટેબેર 1948
30મી નવેમ્બર 1948
"સાબરમતીકે સંત તુને કર દિયા કમાલ" આ ગીત કોના માટે ગવાયું છે?
મહાત્મા
ગાંધીજી
બાપુ
આપેલ તમામ
ગાંધીજીના લગ્ન કેટલા વર્ષે થયા હતા?
11 વર્ષ
12વર્ષ
13વર્ષ
14 વર્ષ
ગાંધીજીના જીવનમાંથી આપણે ક્યા ગુણો ઉતારવા જેવા છે?
સત્ય
અહિંસા
સાદાઈ અને સેવા
આપેલ તમામ
તેઓએ શેના પર વિશેષ ભાર મુકયો છે?
સ્વચ્છતા
સ્વદેશી વસ્તુઓ
બંને પર
એક પણ નહીં
