wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સરદાર ઉધમસિંહ સ્મરણાંજલિ કવિઝ-Nausil patel

Total questions: 26

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સરદાર ઉધમસિંહ નો જન્મ ક્યારે થયો હતો?

a)

20 ડિસેમ્બર 1899

b)

26 ડિસેમ્બર 1899

c)

31 જુલાઈ 1899

d)

No

2.

સરદાર ઉધમસિંહ જન્મ કયાં સ્થળે થયો હતો?

a)

સુનામ -પંજાબ

b)

સુનામ-હરિયાણા

c)

સુનામ-ઉત્તરપ્રદેશ

d)

બિહાર

3.

ઉધમસિંહનો જન્મ ક્યા રાજ્યના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો?

a)

પંજાબ

b)

બિહાર

c)

ગુજરાત

d)

J.k

4.

સરદાર ઉધમસિંઘનું બાળપણનું નામ શું હતું.

a)

ઉદાયસિંહ

b)

મુક્તાસિંહ

c)

શેરસિંહ

d)

બળવંતસિંહ

5.

સરદાર ઉધમસિંઘને કયુ સન્માન આપવામાં આવ્યું છે.

a)

સહિદે ભારત

b)

શહીદ-એ-આઝમ

c)

વીર-એ આઝમ

d)

No

6.

સરદાર ઉધમસિંઘે કઇ ઘટનાનો બદલો લેવા વિદેશમાં જઇ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી.

a)

હિન્દ છોડો

b)

મજૂર આંદોલન

c)

જલિયાંવાલા બાગ હત્યાકાંડ

d)

ભગતસિંહ ની ફાંસી

7.

જલિયાવાલા બાગમાં મળેલ સભા દરમિયાન સરદાર ઉધમસિંઘ શું કરતાં હતા.

a)

પાણી વહેચતાં હતા

b)

પ્રવચન આપતા હતા

c)

નારાઓ બોલાવતા હતા

d)

No

8.

ઉધમસિંઘે જલિયાવાલા બાગનો હત્યાકાંડ પોતાની નરી આંખે જોઇ શું પ્રતિજ્ઞા લીધી.

a)

બધા જ અંગ્રેજોને મારી નાખીશ

b)

જલિયાવાલા કાંડ સર્જનારની હત્યા કરીશ

c)

બ્રિટિશ સૈન્ય ને મારીશ

d)

No

9.

મોટાભાઇના પણ મૃત્યુ પછી સાવ અનાથ બનેલા ઉધમસિંહ કઇ પ્રવૃત્તિ સાથે 1919 માં જોડાયા હતા?

a)

નોકરી

b)

સમાજ સેવા

c)

ક્રાંતિકારી

d)

વેપાર

10.

જલિયાંવાલા બાગની માટી હાથમાં લઇને કોને મારવાની પ્રતિજ્ઞા ઉધમસિંહે લીધી હતી?

a)

જનરલ ડાયર

b)

જનરલ હ્યુઝ

c)

સૌન્ડર્સ

d)

No

11.

ઉઘમસિંહ ભારતની આઝાદી માટે કઇ પાર્ટીમાં જોડાયા.

a)

આપેલ તમામ

b)

ગદ્દર પાર્ટી

c)

હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસીયેશનના

d)

અભિનવ ભારત મંડલ

12.

કઇ તારીખે જલિયાંવાલા બાગ હત્યાકાંડ બન્યો ત્યારે ઉધમસિંહ ત્યાં હાજર હતા?

a)

14 એપ્રિલ 1920

b)

13 એપ્રિલ 1919

c)

13 એપ્રિલ 1918

d)

13 ડિસેમ્બર 1918

13.

ડાયરને મારવાના મીશનથી નામો બદલી ઉધમસિંહ ક્યા દેશમાં ફર્યા હતા?

a)

અમેરિકા

b)

આફ્રિકા, નૈરોબી

c)

બ્રાઝિલ

d)

આપેલ તમામ

14.

1934 માં ઉધમસિંહ ક્યાં પહોંચી જનરલ ડાયરને મારવાની તૈયારી કરવા માંડ્યા?

a)

ન્યૂયોર્ક

b)

પંજાબ

c)

લંડન

d)

પેરિસ

15.

જનરલ ડાયર ઉપર ફાયર કરવા માટે ઉધમસિંહે શેની ખરીદી કરી?

a)

આપેલ તમામ

b)

કાર

c)

છ ગોળી વાળી રિવોલ્વર

16.

ઉધમસિંહે ક્યારે લંડનના કાક્સટન હોલમાં ભર સભામાં જનરલ ડાયરને ફુંકી માર્યો હતો?

a)

13 માર્ચ 1940

b)

2 માર્ચ 1940

c)

15 મી ઓગસ્ટ 1940

d)

No

17.

૩૧ જૂલાઇ ૧૯૪૦ના રોજ ઉધમસિંહ ને કઇ જેલમાં ફાંસી આપવામાંં આવી હતી.

a)

પેન્ટનવિલે જેલ

b)

લાહોર જેલ

c)

આંદામાનની સેલ્યુલર જેલ

d)

No

18.

ઉઘમસિંહના અસ્થીઓ બ્રિટન સરકારે ભારત સરકારને ક્યારે આપ્યા હતા.

a)

1975

b)

1974

c)

1932

d)

1970

19.

વિદેશની ધરતી પર ફાંસીએ ચઢનાર ક્રાંતિકારીઓમાં ઉઘમસિંહ કેટલામાં ક્રાંતિકારી હતા.

a)

બીજા

b)

પ્રથમ

c)

ચોથા

d)

ત્રીજા

20.

ઉઘમસિંહે ડાયરની હત્યા કરવા માટે રિવોલ્વરને ક્યાં છૂપાવી હતી.

a)

પુસ્તકના પાનામાં

b)

થેલામાં

c)

બૂટના તળિયે

d)

ટેબલ નીચે

21.

ઉઘમસિંહ કયા ક્રાંતિકારીથી ખુબ જ પ્રભાવિત હતા.

a)

ભગતસિંહ

b)

ચંદ્રશેખર આઝાદ

c)

લાલા લજપત રાય

d)

No

22.

અમૃતસરમાં ક્યાં આવેલી સરદાર ઉધમસિંહની પ્રતિમા પ્રેરણા આપી રહી છે?

a)

રણજીતસિંહ ફોર્ટ

b)

વાઘા બોર્ડર

c)

લંડનમાં

d)

જલિયાંવાલા બાગના પ્રવેશ દ્વાર ઉપર

23.

કયા રાજ્યના એક જિલ્લાનું નામ ઉઘમસિંહના સન્માનમાં "ઉધમસિંઘ કંબોજ" રાખવામાં આવ્યું છે

a)

બિહાર

b)

ઉત્તરાખંડ

c)

ઉત્તરપ્રદેશ

d)

પ.બંગાળ

e)

પંજાબ

24.

મદનલાલ ઢીંગરા ને કોની હત્યા કરવાના કારણે ફાંસી સજા થઈ હતી

a)

વિલિયમ હટ કર્ઝન વાયલી

b)

ડેલહાઉશી

c)

જનરલ ડાયર

d)

સૌન્ડર્સ

25.

સરદાર ઉધમસિંઘ માન સન્માન આપતા ઉત્તરપ્રદેશમાં તેમના નામે એક જિલ્લાની રચના કરી તેનું નામ જણાવો

a)

ઉધમસિંઘ કંબોજ

b)

ઉધમસિંઘ આગ્રા

c)

ઉધમસિંઘ જ્યોનપુર

d)

No

26.

ઉધમસિંઘ કંબોજ જિલ્લાની રચના કયા મુખ્યમંત્રી એ કરી હતી

a)

માયાવતીએ

b)

યોગી આદિત્યનાથ

c)

નરેન્દ્ર મોદી

d)

No