wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાનસાધના (ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ)

Total questions: 20

Worksheet time: 19mins

Name
Class
Date
1.

18 57 ના સંગ્રામ નો તાત્કાલિક કારણ શોધો .

a)

એનફિલ્ડ રાઇફલ

b)

બ્રાઉન બેઝ

c)

રાજકીય કારણ

d)

ખેતી

2.

એનફિલ્ડ રાયફલના કરતું કોની ચરબીનો ઉપયોગ થયો હતો .

a)

ગાય

b)

ડુક્કર

c)

ગાય અને ડુક્કર બંને

d)

એક પણ નહીં

3.

સ્વાતંત્ર્ય સંગ્રામની ખારી શરૂઆત ક્યાંથી થઈ ?

a)

બરાઠપુર

b)

મેરઠ

c)

લખનઉ

d)

છોટા નાગપુર

4.

સ્વાતંત્ર્ય સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ ?

a)

10 મે

b)

31 મે

c)

8 એપ્રિલ

d)

29 માર્ચ

5.

લખનઉથી સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું ?

a)

નાના સાહેબ

b)

બહાદુર ખાન

c)

કુવરસિંહ

d)

બેગમ હજરત મહલ

6.

બિહારથી સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું ?

a)

કુંવરસિંહ

b)

બહાદુર ખાન

c)

નાના સાહેબ

d)

તાત્યા ટોપે

7.

જોડકાં જોડો

a)

1- C, 2 - B, 3 - D, 4- A

b)

1 - C, 2- D, 3- B, 4 - A

c)

1- A, 2- D, 3- B, 4- C

d)

1- A, 2- B, 3- C, 4- D

8.

1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની રાજકીય અને ધાર્મિક બળવો કોણે ગણાવ્યો ?

a)

ડો. સેન

b)

ડિઝરાયલી

c)

સાવરકર

d)

એક પણ નહીં

9.

1857 ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કોણે કહ્યો?

a)

વીર સાવરકર

b)

ડીઝરાયલી

c)

ડો. સેન

d)

એક પણ નહીં

10.

ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા કયા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા ?

a)

ઝાંસી

b)

નાગપુર

c)

સતારા

d)

આપેલ તમામ

11.

અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની. બ્રાઉન બેજ રાયફલ ની જગ્યાએ નવી કઈ રાઈફલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું ?

a)

કાલાસ નિકોવ

b)

એનફિલ્ડ રાઇફલ

c)

સોવિયત રાઇફલ

d)

ઇનફન્ટ્રી રાઇફલ

12.

મંગલપાંડે કયા અંગ્રેજ અધિકારની હત્યા કરી હતી?

a)

વિલિયમ કેરે

b)

લોર્ડ કેનિંગ

c)

મેજર હ્યુશેન

d)

એમહર્સ્ટ્રે

13.

ઇ.સ. 1857ના સ્વાતંત્ર સંગ્રામમાં અંગ્રેજોનો કયા કારણથી વિજય થયો હતો

a)

ભારતમાં કેન્દ્રીય નેતાગીરી નો અભાવ

b)

સશક્તિશાળી અને આધુનિક અંગ્રેજ સેના .

c)

અંગ્રેજોની તારા ટપાલ અને રેલવેની આધુનિક સેવા

d)

આપેલ તમામ

14.

1857 ના સંગ્રામની શરૂઆત ત ક્યાંથી થઈ ?

a)

બંગાળ - બરાઠપુર

b)

ઉત્તર પ્રદેશ

c)

મુંબઈ

d)

ગુજરાત

15.

સૈનિકોએ દિલ્હી સુધી કુછ કરી કોને ભારતના શહેનશા જાહેર કર્યા ?

a)

બહાદુરશાહ -2

b)

ઝફરખાન

c)

પેશવા

d)

એક પણ નહીં

16.

ગુજરાતના કયા જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ 1857 ના સંગ્રામમાં અંગ્રેજો સામે લડત ચલાવી હતી ?

a)

સાબરકાંઠા

b)

બનાસકાંઠા

c)

અરવલ્લી

d)

મહીસાગર

17.

કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ કોણે નેતૃત્વ કર્યું હતું ?

a)

તાત્યા ટોપે

b)

જોધા માણેક

c)

રાણી લક્ષ્મીબાઈ

d)

કુવરસિંહ

18.

18 57 સંગ્રામ પછી ભારતમાં શાસન બાબતે મુખ્ય કયું પરિવર્તન થયું ?

a)

ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસન શરૂ થયું

b)

બ્રિટિશ પાર્લામેન્ટે ભારતનું શાસન સંભાળ લીધું

c)

બંને સાચા છે

d)

બંને ખોટા છે

19.

1857 ના સંગ્રામમાં ગુજરાતના કયા જિલ્લાના શાસકે અંગ્રેજોને સહકાર આપ્યો હતો .

a)

જુનાગઢ

b)

વડોદરા

c)

ભાવનગર

d)

રાજકોટ

20.

નાનાસાહેબ પેશ્વાના પ્રધાનનું નામ શું હતું ?

a)

બાલાજી બાજીરાવ

b)

બહાદુર ખાન

c)

તાત્યા ટોપે

d)

બહાદુર શાહ