wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 રાઉન્ડ 3

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

પ્લાસીનું યુધ્ધ ક્યારે થયું હતું?

a)

ઈ. સ.1757માં

b)

ઈ. સ.1758માં

c)

ઈ. સ.1775માં

d)

ઈ. સ.1764માં

2.

અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું?

a)

ઈ. સ.1610માં

b)

ઈ. સ.1615માં

c)

ઈ. સ.1612માં

d)

ઈ. સ.1608માં

3.

પૃથ્વીને કેટલા આવરણો છે?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

સાત

4.

મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત ક્યો છે?

a)

નદીઓ

b)

સરોવરો

c)

કૂવા

d)

વરસાદ

5.

ભારતના બંધારણની શરૂઆત શેનાથી થાય છે?

a)

મૂળભૂત હકોથી

b)

ફરજોથી

c)

આમુખથી

d)

દસ્તાવેજથી

6.

બંધારણ સભાએ બંધારણ ક્યારે પસાર કર્યું?

a)

26/1/1950

b)

26/1/1949

c)

26/11/1949

d)

26/11/1950

7.

કઈ યોજના મીઠા ઝેર જેવી હતી?

a)

ખાલસા યોજના

b)

સહાયકારી યોજના

c)

નવાબી યોજના

d)

દ્વિમુખી યોજના

8.

ભારતમાં ક્યારે યુનિવર્સિટીઓ શરૂ થઈ?

a)

ઈ. સ. 1857માં

b)

ઈ. સ. 1856માં

c)

ઈ. સ. 1853માં

d)

ઈ. સ. 1854માં

9.

જાપાનમાં ત્સુનામીની મોટી હોનારત કઈ સાલમાં આવી હતી?

a)

2004માં

b)

2008માં

c)

2010માં

d)

2011માં

10.

જ્વાળામુખી વિસ્ફોટ થવાનાં મુખ્ય કારણો કેટલો છે ?

a)

બે

b)

પાંચ

c)

ત્રણ

d)

ચાર

11.

અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ?

a)

નદીઓનું

b)

વાતાવરણનું

c)

જળનું

d)

જમીનનું

12.

ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કોણે કરી ?

a)

વેલેસ્લીએ

b)

મેકોલેએ

c)

કાર્નવોલિસે

d)

હાર્ડિજે

13.

સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોને અમલમાં મૂક્યો?

a)

વિલિયમ બેન્ટિકે

b)

ડેલહાઉસીએ

c)

વેલેસ્લીએ

d)

કોર્નવોલિસે

14.

નીચેના પૈકી ક્યા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે ?

a)

રશિયા

b)

બ્રાઝિલ

c)

ફિલિપાઇન્સ

d)

ઈરાન

15.

પશુઓના ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેનું વાયુનું ઉત્સર્જન થાય છે ?

a)

15 કરોડ ટન

b)

7 કરોડ ટન

c)

18 કરોડ ટન

d)

14 કરોડ ટન

16.

વિશ્વમાં ‘ઓઝોન દિવસ' ક્યારે ઊજવવામાં આવે છે ?

a)

28 ઑક્ટોબરે

b)

16 સપ્ટેમ્બરે

c)

1 જાન્યુઆરીએ

d)

5 જૂને

17.

રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે?

a)

250

b)

238

c)

542

d)

262

18.

હોદાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે ?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

અધ્યક્ષ

c)

વડા પ્રધાન

d)

ઉપરાષ્ટ્રપ્રમુખ

19.

કાનપુરમાં નાનાસાહેબ પેશ્વાના સૈન્યની આગેવાની કોણે સ્વીકારી હતી ?

a)

મંગલ પાંડે

b)

તાત્યા ટોપે

c)

બાપુ ગાયકવાડે

d)

બિરસા મુંડા

20.

કયા રાજ્યનો દત્તક પુત્રની ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો?

a)

ઝાસીનો

b)

અયોધ્યાનો

c)

કાનપુરનો

d)

દિલ્લીનો