wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના 3

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કોણે સ્થાપ્યું ?

a)

લાલા લજપતરાય

b)

લાલા હંસરાજ

c)

સ્વામી શ્ર્દ્ધાનંદ

d)

સ્વામી વિવેકાનંદ

2.

સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કોણે કરી હતી ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

રાજારામ મોહનરાય

c)

સ્વામી દયાનંદ સરસ્વતી

d)

રામકૃષ્ણ પરમ હંસ

3.

નીચેના પૈકી કયું વિરલ સંસાધન નથી ?

a)

કોલસો

b)

પ્રાણીઓ

c)

સૂર્ય પ્રકાશ

d)

ખનીજ કોલસો

4.

હું પૃથ્વી સપાટીનો 29 ટકા ભાગ રોકું છુ........?

a)

પાણી

b)

હવા

c)

જમીન

d)

ખનીજો

5.

સોનું નીચેનામાથી કયા રાજ્ય માથી પ્રાપ્ત થાય છે?

a)

કર્ણાટક

b)

આંધ્રપ્રદેસ

c)

બિહાર

d)

આપેલ તમામ

6.

ગુજરાતનો સૌથી મોટો સોલાર પાર્ક કયાઁ આવેલો છે ?

a)

આણંદ

b)

ચારણકા

c)

સુરત

d)

કચ્છ

7.

નીચેના પૈકી કઈ જગ્યાએ ગરમ પાણીના જરા આવેલા છે ?

a)

લસુંદ્રા

b)

ઉનાઈ

c)

ટુવા

d)

આપેલ તમામ

8.

સિલિકોન નીચેના પૈકી શેમાથી બને છે ?

a)

લોખંડ

b)

ચૂનાનો પત્થર

c)

ક્વાટ્ઝ

d)

કોઈ નહિ..

9.

દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે ?

a)

બ્રાઝિલ

b)

ભારત

c)

ચીન

d)

શ્રીલંકા

10.

ગુજરાતના કયા પ્રદેશને સોનેરી પર્ણના મુલક તરીકે ઓળખવામાં આવે છે ?

a)

કાનમ

b)

લાટ

c)

ભાલ

d)

ચરોતર

11.

સઘન ખેતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

આર્દ્ર ખેતી

b)

બાગાયતી

c)

સૂકી ખેતી

d)

વ્યાપારી ખેતી

12.

નીચેનામાથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા ?

a)

ઇન્દિરા ગાંધી -કમલા દેવી

b)

સરોજિની નાયડુ -વિજયા લક્ષ્મી

c)

સરોજિની નાયડુ - એની બેસન્ટ

d)

કમલા દેવી -મધર ટેરેસા

13.

બંધારણ સભાના અદયક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?

a)

ડૉ.ભીમરાવ આંબેડકર

b)

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ

c)

જવાહરલાલ નેહરુ

d)

સરદાર પટેલ

14.

બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી ?

a)

કનૈયા લાલ મુનશી

b)

ડૉ રાજેન્દ્ર પ્રસાદ

c)

ડૉ ભીમરાવ આંબેડકર

d)

સરોજિની નાયડુ

15.

બંધારણ ની શરૂવાત શાનાથી કરવામાં આવી ?

a)

ગીતથી

b)

પ્રતિજ્ઞાથી

c)

આમુખથી

d)

તમામ થી

16.

આપણા દેશની સંસદ કેટલા ગૃહોની બનેલી છે ?

a)

ચાર

b)

ત્રણ

c)

બે

d)

પાંચ

17.

દેશના બંધારણીય વડા કોણ હોય છે ?

a)

વડાપ્રધાન

b)

મુખ્યમંત્રી

c)

રાષ્ટ્ર પતિ

d)

રાજ્યપાલ

18.

લોક સભાની સભ્ય સંખ્યા કેટલી છે ?

a)

550

b)

425

c)

545

d)

600

19.

રાજ્ય સભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો ફાળવવામાં આવી છે ?

a)

12

b)

15

c)

11

d)

20

20.

ગુજરાત રાજ્યની વાડી અદાલત કયા શહેરમાં આવેલી છે ?

a)

દિલ્લી

b)

ગાંધીનગર

c)

અમદાવાદ

d)

સુરત

21.

વડી અદાલતમા વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે ?

a)

ગુજરાતી

b)

હિન્દી

c)

અંગ્રેજી

d)

સંસ્કૃત

22.

અદાલતમા ન્યાય દેવી સાથે નીચેનામાથી કઈ બાબત સંકળાયેલી નથી ?

a)

આંખ પર કાળી પટ્ટી

b)

ત્રાજવું

c)

તલવાર

d)

બંદૂક

23.

રાજ્ય માટે નજીરી અદાલત કઈ છે ?

a)

લોક અદાલત

b)

જિલ્લા અદાલત

c)

વડી અદાલત

d)

તાલુકા અદાલત

24.

રાષ્ટ્ર માટે નજીરી અદાલત કઈ છે ?

a)

સર્વોઞ્ચ અદાલત

b)

વડી અદાલત

c)

તાલુકા અદાલત

d)

લોક અદાલત

25.

રાજ્ય રાજ્ય વચેના વિવાદો કઈ અદાલતમા પડકારવામાં આવે છે ?

a)

જિલ્લા અદાલત

b)

વડી અદાલત

c)

સર્વોચ અદાલત

d)

તાલુકા અદાલત