wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મહાભારત /mahabharat-MCQ-NAUSIL PATEL

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

મહાભારતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

જય સંહિતા

b)

ભારતભૂમિ

c)

ગંગનામ

d)

No

2.

મહર્ષિ વેદવ્યાસના પ્રિય શિષ્યનું નામ શું હતું?

a)

અર્જુન

b)

કર્ણ

c)

વૈશંપાયન

d)

No

3.

ભગવાન શ્રીકૃષ્ણના શંખનું નામ .....?

a)

દેવવ્રત

b)

પંચજન્ય

c)

ગંગનામ

d)

ઉપરના તમામ

4.

મહારથી ભીષ્મના શંખનું નામ.....હતું

a)

ગંગનામ

b)

હિરણયગર્મ

c)

વિદારક

d)

No

5.

યુધિષ્ઠિરના શંખનું નામ......હતું

a)

સુઘોષ

b)

પૌન્ડ્રો

c)

અનંતવિજય

d)

મણિપુસ્તક

6.

દુર્યોધનના શંખ નું નામ......?

a)

વિદારક

b)

પુષ્પ

c)

મહાવત

d)

નો

7.

શ્રીકૃષ્ણની ગદા નું નામ શું હતું

a)

વિજય

b)

શક્તિશાળી

c)

કૌમુદગી

d)

No

8.

મહાભારત ના યુદ્ધમાં પોતાના ગુરુ પાસે ઓળખ છુપાવવાના કારણે તેની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી તે યુદ્ધનું નામ શું હતું

a)

અર્જુન

b)

અશ્વથામાં

c)

કર્ણ

d)

ભીમ

9.

નીચેનામાંથી કયા યોદ્ધા ને "ધર્મરાજ "નામથી ઓળખવામાં આવે છે

a)

અર્જુન

b)

ધ્રુપદ

c)

ધૃતરાષ્ટ્

d)

યુધિષ્ઠિર

10.

હસ્તિનાપુરના રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શિખવનારા બ્રાહ્મણ ગુરુ......હતા?

a)

ભગવાન પરશુરામ

b)

દ્રોણાચાર્ય

c)

ભરતમુની

d)

ભીષ્મપિતા

11.

પાંચાલનાં રાજા અને દ્રૌપદી તથા ધૃષ્ટદ્યુમ્નના પિતા કોણ હતા

a)

દ્રોણાચાર્ય

b)

અશ્વથામાં

c)

બલરામ

d)

દ્રુપદ

12.

કૌરવોમાં સૌથી મોટો, હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર, ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનાં ૧૦૦ પુત્રોમાં સૌથી મોટો પુત્ર કોણ હતો

a)

દુ:શાસન

b)

વિકર્ણ

c)

દુર્યોધન

d)

વિદુર

13.

શકુની ની માતા-પિતાનું નામ ......હતું.

a)

સુબલા અને ગાંધારી

b)

સુબલા અને દુશાલા

c)

સુબલા અને સુદર્મા

d)

No

14.

મહાભારત ના યુદ્ધ માં શકુની ની હત્યા કોને કરી હતી

a)

નકુલ

b)

સહદેવ

c)

જયદ્રથ

d)

અર્જુન

15.

મહાભારત ની રચના કયા યુગમાં થઈ હતી

a)

ત્રેતાયુગમાં

b)

દ્વાપરયુગમાં

c)

કલિયુગમાં

d)

સતીયુગમાં

16.

કુંતામાતાને કેટલા પુત્રો હતા?

a)

4

b)

3

c)

5

d)

6

17.

દ્રૌપદીના વસ્ત્ર હરણ નો વિરોધ કરનાર એકમાત્ર કૌરવ કોણ હતો

a)

દુશાસન

b)

વિકર્ણ

c)

ભીમ

d)

સહદેવ

18.

મહાભારત માં ધૂતરાષ્ટ્ ને કેટલા સંતાનો હતા

a)

100

b)

105

c)

102

d)

99

19.

કૌરવો ની રાજધાની કઈ હતી

a)

ગાંધાર

b)

હસ્તિનાપુર

c)

ઇન્દ્રપ્રસ્થ

d)

દ્વારકા

20.

નીચેના માંથી ભીષ્મપિતામહ કોણ જાણીતું બન્યું હતું

a)

અર્જૂન

b)

ધૂતરાષ્ટ્

c)

દેવવ્રત

d)

સુબલા