wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવિઝ નંબર 39

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ચકલી નાની અને ફૈડકો મોટો-કહેવતનો સાચો અર્થ કયો છે?

a)

ગજા બહારની વાત કરવી

b)

સ્વાર્થ સાધવો

c)

અનાયાસે મોટો લાભ થવો

d)

બોલવામાં વિવેક ન રાખવો

2.

ગજ વાગવો-રૂઢિપ્રયોગ નો સાચો અર્થ આપો?

a)

સફળતા મળવી

b)

નિરાશ થઈ જવું

c)

શાંતિ થવી

d)

ટેકો આપવો

3.

"કિરણ" શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો છે?

a)

રશ્મિ

b)

મયૂખ

c)

અંશુ

d)

આપેલ તમામ

4.

સાચી જોડણી ઓળખો બતાવો?

a)

ગણીત

b)

ભુમિકા

c)

સ્મીત

d)

સ્મિત

5.

શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો-શિયાળા અને ચોમાસાની વચ્ચે થતો પાક

a)

જાયદ પાક

b)

રુદરી

c)

સુંથ

d)

એક પણ નહીં

6.

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે?

a)

કરણઘેલો

b)

સોરઠ તારા વહેતા પાણી

c)

મારી હકીકત

d)

નર્મકોષ

7.

Run fast .........get your ticket.

a)

Or

b)

But

c)

Otherwise

d)

And

8.

He suffers... ......headache.

a)

With

b)

From

c)

By

d)

In

9.

He is .......royal blood

a)

Of

b)

In

c)

With

d)

For

10.

20 માર્ચ ક્યા દિવસ તરીકે ઉજવાય છે?

a)

વિશ્વ ચકલી દિવસ

b)

વિશ્વ વન દિવસ

c)

વિશ્વ પાણી દિવસ

d)

વિશ્વ હિન્દી દિવસ

11.

21 માર્ચ કયા દિવસ તરીકે ઉજવાય છે?

a)

વિશ્વ વન દિવસ

b)

વિશ્વ પાણી દિન

c)

વિશ્વ વિકલાંગ દિવસ

d)

વિશ્વ યોગ દિન

12.

.............all , i love music.

a)

Above

b)

In

c)

At

d)

Over

13.

Which spelling from below is right?

a)

Government

b)

Governmant

c)

Governement

d)

Govarnment

14.

ભારતના કયા રાજ્યને ઘઉંનો ભંડાર તરીકે ઓળખવામાં આવે છે?

a)

પંજાબ

b)

ગુજરાત

c)

કેરલ

d)

રાજસ્થાન

15.

વિઠ્ઠલભાઇ પટેલ વિશે કયું સાચું નથી?

a)

તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ ના ભાઈ હતા.

b)

તેમના નામ ઉપરથી ગુજરાત વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઇ પટેલ વિધાનસભા રાખેલ છે.

c)

સ્વરાજ પક્ષ સ્થાપમાં મહત્વની ભૂમિકા હતી.

d)

તેઓ વ્યવસાયે ડોક્ટર હતા.

16.

હર્ષવર્ધન ના રાજ્યમાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી ?

a)

તક્ષશિલા

b)

નાલંદા

c)

કાશી

d)

વલભી

17.

ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા?

a)

ડો.રાજેન્દ્ર પ્રસાદ

b)

ડો.બી.આર.આંબેડકર

c)

સરદાર પટેલ

d)

ગાંધીજી

18.

રાષ્ટ્રપતિ અંગે કયું ખોટું છે?

a)

તેમની ચૂંટણી માં લોકસભા ના ચૂંટાયેલા સભ્યો ભાગ લઈ શકે છે

b)

તે ભારતના પ્રથમ નાગરિક છે

c)

રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉમર 35 વર્ષ હોવી જોઈએ

d)

તેમની ચૂંટણી માં વિધાનસભાના સભ્યો ભાગ ન લઈ શકે

19.

ભગવદ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે?

a)

18

b)

8

c)

108

d)

9

20.

નીચેના માંથી કયા ગૃહનું વિસર્જન થતું નથી?

a)

લોકસભા ગૃહ

b)

રાજ્યસભા ગૃહ

c)

વિધાનસભા ગૃહ

d)

ધારાસભા ગૃહ