wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

VIKRAM 9 SC

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

નીચેનાં પૈકી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામતો નથી ?

a)

આયોડિન

b)

સોડિયમ ક્લોરાઈડ

c)

એમોનીયમ ક્લોરાઈડ

d)

કપૂર

2.

દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

3.

નીચેના પૈકી કયુ દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે, પરંતુ આકાર ધરાવતું નથી.

a)

ઓક્સિજન

b)

કેરોસીન

c)

સ્ટીલ

d)

ચોક

4.

પ્રવેગ નો SI એકમ કયો છે ?

a)

m

b)

ms

c)

ms1ms^{-1}

d)

ms2ms^{-2}

5.

વેગ સમયના આલેખનો ઢાળ શું આપે છે ?

a)

અંતર

b)

સ્થાનાંતર

c)

પ્રવેગ

d)

ઝડપ

6.

કેલ્શિયમ કર્બોનેટ નું આણ્વીય સુત્ર કયું છે ?

a)

CaCl2CaCl_2

b)

CaCO3CaCO_3

c)

Ca(OH2)Ca\left(OH_2\right)

d)

CaOCaO

7.

કોબાલ્ટ તત્વની સંજ્ઞા કઈ છે?

a)

Ca

b)

CO

c)

Cd

d)

Co

8.

K2Cr2O7K_2Cr_2O_7 ની પરમાણીયતા કેટલી છે?

a)

9

b)

11

c)

10

d)

12

9.

6 kg દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થશે?

a)

1 kg

b)

36 kg

c)

6 kg

d)

16\frac{1}{6} kg

10.

દબાણનો એકમ નીચેનામાંથી કયો છે?

a)

ન્યૂટન

b)

પાસ્કલ

c)

કિલોગ્રામ

d)

મીટર

11.

અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?

a)

ક્ષુપ

b)

નીંદણ

c)

ઘાસ

d)

વૃક્ષ

12.

બોસ ઇન્ડિકસ કોની જાતી છે

a)

ગાય

b)

ભેંસ

c)

મરઘાં

d)

મધમાખી

13.

કોઈ પણ તત્વના પરમાણુની બહ્યાતમ ક્ક્ષામા મહત્તમ કેટલા ઈલેક્ટ્રોન સમાવી શકાય?

a)

2

b)

8

c)

18

d)

16

14.

ગ્રેફાઇટમાં સયોજકતા ઈલેક્ટ્રોનની સંખ્યા જણાવો.

a)

2

b)

3

c)

5

d)

4

15.

CNG નું પૂરું નામ શું છે?

a)

Compressed Natural Gas

b)

Compac Natural Gas

c)

Compressed Natrual Gas

d)

Compose Natural Gas