Worksheetsપ્રદૂષણ અને પાણી
Total questions: 12
Worksheet time: 24mins
પ્રદૂષણ શેના કારણે ફેલાય છે?
માનવીની પ્રવૃત્તિઓ
વૃક્ષો
આપેલ બંને
એક પણ નહી
વાયુ પ્રદૂષણનું એક કારણ શું છે ?
ગટર અને પ્રદૂષિત પાણી ના કારણે ભૂમિ પ્રદૂષણ ફેલાય છે વાક્ય સાચું છે કે ખોટું.
સાચું
ખોટું
નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદુષણ કરે છે.
કોલસો
હાઇડ્રોજન
પેટ્રોલ
ડીઝલ
તાજ મહેલને પીળાશ પડતા રંગમાં ફેરવવા પાછળ કયું કારણ સૌથી વધુ જવાબદાર છે?
જળ પ્રદૂષણ
ભૂમિ પ્રદૂષણ
હવા પ્રદુષણ
એક પણ નહી
નીચેનામાંથી કઈ નદી વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત નદી તરીકે ઓળખાય છે?
યમુના
નાઈલ
કાવેરી
ગંગા
પાણી કેવી સંપતિ છે?
સામાજીક
વ્યક્તિગત
સામૂહિક
રાષ્ટ્રીય
નીચેનામાંથી કઈ ક્રિયામાં પાણીનો ઉપયોગ કરીએ છીએ?
રસોઈ બનાવવા
નાહવામાં
પીવામાં
આપેલ તમામ
માનવ શરીર કેટલા ટકા પાણી થી બનેલું છે?
૫૦
૬૦
૭૦
૮૦
પાણીનો બચાવ કઈ રીતે કરી શકાય?
શાકભાજીને ધોયા પછી તે પાણી વૃક્ષોને પીવડાવીને
બ્રશ કરતી વખતે નળ બંધ રાખીને
કપડાં ધોતી વખતે જરૂરી હોય તેટલા જ પ્રમાણમાં પાણી વાપરને
આપેલ તમામ
નીચેનામાંથી ખરાબ ટેવ શોધો.
પાણીનું પ્રદૂષણ થવાનું કારણ કયું નથી?
વરસાદ સાથે ઉદ્યોગના ધુમાડા ભળતા
શહેરોનું ચોખ્ખું પાણી જળાશયમાં ઠાલવતા
ઉદ્યોગનું ગંદુ પાણી જળાશયમાં ઠાલવતા
જમીન પરનું ગંદુ પાણી જળાશયમાં ભળતા
