NEW
Font size
S
M
L
XL
Worksheetsરસોઇ ની રાણી
Total questions: 7
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સાડીમાંથી તેલના ડાઘ કાઢવા શું વાપરશો ?
a)
ટેલકમ પાઉડર
b)
વોશીંગ પાઉડર
c)
ખાવાનો સોડા
d)
મીઠું
2.
એડીના ચીરા શેનાથી દુર થઇ શકશે ?
a)
લીંબુ
b)
ટમેટું
c)
ડુંગળી
d)
બટેટા
3.
ચહેરા પર કરચલી દુર કરવા શું વાપરી શકાય ?
a)
કાકડી
b)
દુધી
c)
આદું
d)
જાયફળ
4.
બોટલમાં થી વાસ દુર કરવા શું વાપરી શકાય ?
a)
રાઇ
b)
જીરું
c)
હિંગ
d)
અજમો
5.
એસીડીટી દુર કરવા શું વાપરશો ?
a)
વરીયાળી અને મીઠુ
b)
વરિયાળી અને જાયફળ
c)
વરિયાળી અને આદું
d)
વરિયાળી અને ખાંડ
6.
લસણ ને લાંબા સમય સુધી સાચવવા માટે શેમા રાખવુ જોઇએ ?
a)
ખડી
b)
કાળીમાટી
c)
રાખ
d)
મીઠું
7.
ઢીલી લાપસી ને છુટી કરવા શું કરશો ?
a)
લોઢી પર રાખશો
b)
તાવડી પર રાખશો
c)
ઢાંકીને રાખશો
d)
ઉપરના માંથી એકપણ નઇ..
Reset
