Worksheetsઘન ( પાસા )
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચે એક જ ઘનની ત્રણ સ્થિતિ દર્શાવતી આકૃતિ આપેલી છે. આકૃતિઓનો અભ્યાસ કરીને જણાવો કે 2 અંકવાળા ફલકની સામેના ફલક પર કયો અંક હશે ?
a)
1
b)
4
c)
5
d)
6
2.
નીચે એક જ ઘનની ત્રણ સ્થિતિ દર્શાવતી આકૃતિ આપેલી છે. આ આકૃતિઓ ના અભ્યાસ કરીને જણાવો કે લીલા રંગવાળા ફલકથી વિરુદ્ધ દિશાના ફલક પર કયો રંગ હશે ?
a)
જાંબલી
b)
વાદળી
c)
પીળો
d)
નારંગી
3.
એક ઘનની પરસ્પર વિરુદ્ધ દિશાએ આવેલા ફલકો પરના અંકોનો સરવાળો 7 થાય છે . તો નીચેની આકૃતિઓમાંથી કઈ આકૃતિ આપેલા ઘનની સાચી સ્થિતિ દર્શાવે છે ?
a)
A
b)
B
c)
C
d)
D
4.
નીચે એક ઘનના ફલકોને સમતલમાં દર્શાવતી આકૃતિ આપી છે . તો તેમાંથી નીચેના વિકલ્પોમાંથી કયો ઘન બની શકે ?
a)
A
b)
B
c)
C
d)
D
5.
નીચે એક ઘનની ચાર સ્થિતિ દર્શાવતી આકૃતિઓ આપેલી છે . આપેલ આકૃતિનો અભ્યાસ કરીને જણાવો કે કયા રંગનું ફરક પીળા રંગના ફલકથી વિરુદ્ધ દિશામાં છે ?
a)
ગુલાબી
b)
વાદળી
c)
લીલો
d)
લાલ
100 %
