Worksheetsદિશા અને અંતર
Total questions: 5
Worksheet time: 3mins
જનક ઉત્તર દિશામાં 7 કિલોમીટર ચાલે છે. પછી તે જમણી તરફ વળીને 3 કિમી ચાલે છે. વળી ફરીથી તે પોતાની જમણી તરફ વળીને 7 કિમી ચાલે છે તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?
3 કિ.મી
6 કી.મી
10 કિ.મી
13 કી.મી
પરાગ ઉત્તરમાં 10 કિમી ચાલે છે. પછી તે ડાબી તરફ વળે છે અને 4 કિમી ચાલે છે. પછી તે જમણી તરફ વળે છે અને 5 કિમી ચાલે છે .પછી ફરીથી તે જમણી તરફ વળે છે અને 4 કિમી ચાલે છે . તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે ?
5 કી.મી
10 કી.મી
15 કિ.મી
4 કિ.મી
જયેશ પોતાના ઘરથી દક્ષિણ દિશામાં 4vકિમી ચાલ્યા પછી ડાબી તરફ વળી 5 કિમી ચાલે છે . ત્યાંથી ફરીથી ડાબી બાજુ વળી 10 કિમી ચાલે છે. ત્યારબાદ ત્યાંથી જમણી બાજુ વળીને 7 કિમી ચાલે છે. ત્યારપછી ફરીથી જમણી બાજુ વળીને 6 કિમી ચાલે છે. તો હવે તે પોતાના ઘરથી કઈ દિશામાં કેટલા કી.મી દુર હશે ?
પશ્ચિમમાં 25 કિ.મી
પૂર્વમાં 12 કિ.મી
ઉત્તરમાં 15 કિ.મી
દક્ષિણમાં 21 કી.મી
આરાધના પોતાના ઘરથી પૂર્વ દિશામાં 10 કિમી ચાલે છે. અને પછી જમણી તરફ વળીને 3 કિમી ચાલે છે. ત્યારબાદ ફરીથી જમણી તરફ વળીને તે 3 કિમી ચાલે છે. હવે તે પોતાની ડાબી તરફ વળે છે અને 2 કિમી ચાલે છે. છેવટે તે જમણી તરફ વળીને 7 કિમી ચાલે છે.તો હવે તે પોતાના ઘરથી કઈ દિશામાં કેટલા કિલોમીટર દૂર હશે ?
પૂર્વમાં 10 કિ.મી
ઉત્તરમાં 9 કી.મી
પશ્ચિમમાં 8 કિ.મી
દક્ષિણમાં 5 કિ.મી
સીતા અને ગીતા પોતાના ઘરેથી ચાલવાનું શરૂ કરે છે. સીતા પૂર્વ દિશામાં 7 કિમી ચાલે છે. ત્યાર પછી જમણી બાજુ વળીને 6 કિમી ચાલે છે. ગીતા ઉત્તર દિશામાં 4 કિમી ચાલે છે. પછી ડાબી બાજુ વળીને 3 કિમી ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળીને 10 કિમી ચાલે છે. હવે સીતા અને ગીતા વચ્ચે કેટલું અંતર હશે ?
14 કિ.મી
10 કિ.મી
8 કિ.મી
12 કિ મી
