Font size
WorksheetsCOVID-19
Total questions: 20
Worksheet time: 10mins
1. કોરોના સંક્રમણ માટે કોણ જવાબદાર છે?
(A) બેક્ટેરિયા
(બી) વાયરસ
(C) મચ્છર
(D) માખી
2. કોવિદ ને વૈશ્વિક મહામારી કોણે જાહેર કરી ?
(A) ચાઈના
(B) અમેરિકા
(C) યુનિસેફ
(D) WHO
3. કોરોના વાઈરસનો રોગચાળો ક્યાંથી શરૂ થયો એવું માનવામાં આવે છે?
(A) ઈટાલી
(B) અમેરિકા
(C) ચાઈના
(D) ભારત
4. કોરોના સંક્રમણ થવાની વધારે શક્યતા નીચેનાઓને છે સિવાય કે
(A) ડાયાબિટીસની અને બીપીની દવા લેતા હોય તો
(B) વૃધ્ધ
(C) દર્દીની સાથે કામ કરતાં આરોગ્ય કર્મચારી
(D) ઉપરના બધા
5. COVID-19 સલામત રહેવા નીચેની સાવધાનીઓ જરૂરી છે.
(A) સાબુ પાણીથી 40 સેકન્ડ સુધી હાથ ધોવા
(B) એકબીજાથી ઓછામાં ઓછું એક મીટર અંતર રાખવું
(C) હંમેશા માસ્કનો ઉપયોગ કરવો
(D) ઉપરના તમામ
6. કોરોનાનું સૌથી સામાન્ય લક્ષણ કયું છે?
(A) તાવ
(B) શરદી
(C) કફ
(ડી) ઉપરના તમામ
7. કોરોનાનું સૌથી સામાન્ય લક્ષણ કયું છે?
(A) તાવ
(B) શરદી
(C) કફ
(ડી) ઉપરના તમામ
8. કેટલા ટકા લોકોમાં આ બીમારી ગંભીર થઈ શકે છે ?
(A) 5%
(B) 50%
(C) 80%
(D) 100%
9.નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(A) હાથ મિલાવવાને બદલે નમસ્તે દ્વારા અભિવાદન કરવું.
(B) ભીડ ભાડ વાળી જગ્યાએ જવું.
(C) બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું એક મીટર અંતર રાખવું.
(D) સાબુ પાણીથી હાથ વારંવાર હાથ ધોવા.
10. નીચે પૈકી કઈ માન્યતા ખોટી છે?
(A) ઉનાળામાં કોરોના વાઇરસ નાશ પામે છે.
(B) ગરમ પાણીથી નાહવાથી વાઇરસ મરી જાય છે.
(C) મચ્છર કરડવાથી COVID-19 થઈ શકે.
(D) ઉપરના તમામ
11. કોરોના વાયરસનો ફેલાવો કેવી રીતે થાય છે ?
(A) સંક્રમિત વ્યક્તિના શ્વાસથી
(B) સંક્રમિત વ્યક્તિના સ્પર્શથી
(C) સંક્રમિત વ્યક્તિની નજીક એક મીટરથી ઓછા અંતરે 6 કલાકથી વધારે મુસાફરી કરવાથી
(D) ઉપરના તમામ
12.કોરોના વાયરસનું સંક્રમણ શરીરના કયા અંગને સૌથી વધારે થાય છે?
(A) ફેફસાં
(B) યકૃત
(C) આંતરડા
(D) મગજ
13.હાથની સ્વચ્છતા માટે કેવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો?
(A) ઓછામાં ઓછું 60% આલ્કોહોલ આધારીત
(B) ઓછામાં ઓછું 70% આલ્કોહોલ આધારીત
(C) ઓછામાં ઓછું 80% આલ્કોહોલ આધારીત
(D) ઉપરના તમામ
14.કોરોના વાયરસ કેવી રીતે ફેલાતો નથી?
(A) ચેપગ્રસ્ત વ્યક્તિની સાથે મોબાઈલ પર વાત કરવાથી
(B)ચેપગ્રસ્ત વ્યક્તિના સ્પર્શમાં આવવાથી
(C) ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉધરસ ખાવાથી
(D) હસ્તધુનથી
15. નીચેનામાથી અતિ જોખમ ધરાવતું જુથ કયું નથી ?
(A) ગર્ભવતી મહિલાઓ
(B)સીનીયર સીટીઝન
(C) 20 થી 25 વર્ષના યુવાનો
(D) કેન્સર કે કિડની બીમારી વાળા લોકો
16. કોરોનાની જાગૃતિ માટે સરકારશ્રીએ હાલમાં કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનું ફરમાન કરેલ છે?
(A) આરોગ સેતુ
(B) આયુર્વેદ સેતુ
(C) આરોગ્ય કેર સેતુ
(D) આરોગ્ય સેતુ
17. કોરોના વાયરસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સનું થાળી કે ઘંટડી વગાડી અથવા તાળીઓથી અભિવાદન કઈ તારીખે કરવામાં આવ્યું હતું?
(A) 22 માર્ચ
(B) 25 માર્ચ
(C) 16 માર્ચ
(D) 5 એપ્રિલ
18. 5 મી એપ્રિલે પ્રધાનમંત્રીએ શું કરવા માટે અપીલ કરી હતી ?
(A) ઘરની તમામ લાઈટો બંધ કરીને ફટાકડા ફોડવા
(B) થાળી કે ઘંટડી વગાડી ને કોરોના વોરિયર્સ નું અભિવાદન કરવું .
(C) ઘરની તમામ લાઈટો બંધ કરીને દીવો પ્રગટાવવો
(D) રસ્તા ઉપર જુલૂસ કાઢીને કોરોના વોરિયર્સનું અભિવાદન કરવું
19. સામાજિક અંતર જાળવવા શું ન કરવું જોઈએ?
(A) જેમાં ઘણા લોકો ભેગા થવું પડે તેવા કાર્યક્રમનું આયોજન કરશો નહીં
(B) સાંજની ઓટલા પરિસદ કરવી
(C) બજાર, મેળા કે પાર્ટીવાળી જગ્યા પર ન જવું
(D) ઉપરના તમામ
20. શ્વસનની સ્વચ્છતા માટે નીચેનામાંથી શું ન કરવું જોઈએ ?
(A) ઉધરસ કે છીંક ખાતી વખતે મો ની આડે રૂમાલ રાખવો
(B)આપના મો ને ઢાંકવા માટે ચુંદડી કે સાડીના પાલવ જેવી વસ્તુનો ઉપયોગ કરશો
(C) ઉપયોગમાં લીધેલ ટીસ્યુનો તરત ઢાંકણું ધરાવતી કચરાપેટીમાં નિકાલ કરવો
(D) ઉપરના તમામ
