wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મગજની કસરત

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

1 . A અને B બહેનો છે. C અને D ભાઈ છે. A ની પૂત્રી D ની બહેન છે. તો B નો C સાથે ક્યો સંબંધ છે ?

a)

માસી

b)

કાકી

c)

બહેન

d)

પત્ની

2.

2 . ત્રણ સ્ત્રીઓમાં બે માતા છે અને બે પુત્રીઓ છે. આમાંથી સૌથી નાની સ્ત્રી આમાંથી સૌથી મોટી સ્ત્રીની કોણ છે ?

a)

દાદી

b)

પૌત્રી

c)

માતા

d)

પુત્રી

3.

3 . નિમેશ રમેશનો પુત્ર છે. રમેશની બહેન સરોજનો પુત્ર સુંદર અને પુત્રી હીના છે. શાંતિલાલ સુંદરના મામા છે. તો નિમેશ અને સુંદર વચ્ચે કેવા પ્રકારનો સંબંધ ગણાય ?

a)

ભત્રીજો

b)

મામાઈ ભાઈ

c)

કાકા

d)

પિતા

4.

4 . જો B નો ભાઈ C છે. B ની પુત્રી C છે. C ની બહેન K છે અને D નો ભાઈ G છે. તો G ના કાકા કોણ છે ?

a)

C

b)

B

c)

K

d)

નક્કી ન કરી શકાય.

5.

5 . બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે . એક બીજાને કહ્યું ` જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી. ` તો આ બે વ્યક્તિ વચ્ચે ક્યો સંબંધ હોય ?

a)

પિતા અને જમાઈ

b)

પિતા અને સાળો

c)

પિતા અને પુત્ર

d)

પિતા અને પુત્રી

6.

6 . સુરેશની માતાને ત્રણ પુત્રો હતા. પહેલાનું નામ રમેશ, બીજાનું નામ મહેશ તો ત્રીજાનું નામ શું ?

a)

સુરેશ

b)

જયેશ

c)

દિનેશ

d)

ભાવેશ

7.

7 . એક માણસ ફોટા સામે જોઈને કહે છે કે આ માણસનો પિતા મારા પિતાનો પુત્ર છે, તો તે ફોટો કોનો હશે ?

a)

તેના પિતાનો

b)

તેના દાદાનો

c)

તેના પુત્રનો

d)

તેનો પોતાનો

8.

8 . છગન તરફ આંગળી બતાવીને મગને કહ્યું, ` તે મારી બહેનના એક માત્ર ભાઈનો પુત્ર છે. ` તો મગનને છગન શું થાય ?

a)

પુત્ર

b)

પૌત્ર

c)

ભત્રીજો

d)

કાકા

9.

9 . મહેમાનોને માધુરીનો પરિચય આપતાં રમાકાન્તે કહ્યું કે ` માધુરીનો પિતા એ મારા પિતાનો એક માત્ર પુત્ર છે. તો રમાકાન્તની શી સગી થાય ?

a)

બહેન

b)

ભત્રીજી

c)

પુત્રી

d)

કાકી

10.

10 . જશોદા તરફ આંગળી બતાવીને કિશને કહ્યું ,` તેણીની માતાની એક માત્ર પુત્રી એ મારી માતા` તો જશોદાને કિશન શું સંબંધ થાય ?

a)

ભત્રીજો

b)

ભાઈ

c)

ભત્રીજી

d)

પુત્ર

11.

11 . 4 તારીખે ગુરુવાર હોય તો 9 તારીખે ક્યો વાર હસે?

a)

રવિવાર

b)

શનિવાર

c)

સોમવાર

d)

મંગળવાર

12.

12 . માર્ચ માસની 14 તારીખ છે રવિવાર છે તો નવેમ્બર માસની 14 તારીખે કયો વાર હશે?

a)

રવિવાર

b)

શનિવાર

c)

ગુરુવાર

d)

મંગળવાર

13.

13 . ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે શનિવાર છે તો કયો વાર પાંચ વખત નહીં આવે ?

a)

રવિવાર

b)

શુક્રવાર

c)

શનિવાર

d)

સોમવાર

14.

14 . ગઈકાલે મંગળવાર હતો તો પાંચ દિવસ પછી કયો વાર આવશે ગુજરાતી?

a)

રવિવાર

b)

સોમવાર

c)

બુધવાર

d)

શનિવાર

15.

15 . એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે?

a)

b)

c)

૫૨

d)

૬૦