wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પૂજ્યશ્રી

Total questions: 5

Worksheet time: 60secs

Name
Class
Date
1.

પૂજ્યશ્રીની સાથે હરવા-ફરવા થી તેમની સાથે સત્સંગ શિબિરો કરવાથી શું ફાયદો થાય છે?

a)

પૂજ્યશ્રી જેવા થવાની સહી થાય અને જ્ઞાનમાં વધારો થયા

b)

ફરવાથી ખૂબ નવું જોવા મળે

c)

નવી નવી ખાવાની વાનગીઓ મળે

d)

નવી નવી places જોવા મળે

2.

પૂજ્યશ્રીના કહેવા મુજબ પોઝિટિવ વિચારવું....

a)

તેનાથી પોઝિટિવ સંયોગ મળે

b)

સામેવાળાને દુઃખ થાય

c)

સામેવાળાને આનંદ થાય

d)

આપણી બુદ્ધિ કેળવાય

3.

આપણે બીજાને એડજસ્ટ થઈએ તો....

a)

આપણી અંદર ખૂબ જ આનંદ થાય

b)

થોડાક કકળાટ થાય

c)

સામાનું નેગેટિવ જોવાય

d)

આપણે થાકી જઈએ

4.

મમ્મી-પપ્પાનું કહ્યું માનવાથી શું ફાયદો થાય?

a)

મા-બાપનો રાજીપો ઉતરે અને ખૂબ આગળ વધાય

b)

આપણે ટીવી જોવાનું રહી જાય

c)

આપણે કંટાળી જાય

d)

આપણે ગુસ્સે થઈ જાય

5.

દાદાશ્રી ની સેવા કરવાથી શું શું ફાયદો થાય?

a)

મોક્ષમાર્ગમાં આગળ વધાઈ

b)

પોતાની પ્રાકૃતિ ઘસાઈ

c)

દેવગતિમાં જવાય

d)

ક્રમિક માર્ગમાં આગળ જવાય