NEW
Font size
S
M
L
XL
Worksheetsવારના નામ
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
વારના નામ કેટલા છે?
a)
૭
b)
૮
c)
૬
d)
૫
2.
રવિવાર અને મંગળવારની વચ્ચે કયો વાર આવે છે?
a)
રવિવાર
b)
સોમવાર
c)
બુધવાર
d)
શનિવાર
3.
શુક્રવાર અને રવિવારની વચ્ચે કયો વાર આવે છે?
a)
રવિવાર
b)
સોમવાર
c)
બુધવાર
d)
શનિવાર
4.
બુધવારે અને શુક્રવારની વચ્ચે કયો વાર આવે છે?
a)
રવિવાર
b)
સોમવાર
c)
ગુરુવાર
d)
શનિવાર
5.
સોમવાર પછી કયો વાર આવે છે?
a)
રવિવાર
b)
મંગળવાર
c)
ગુરુવાર
d)
શનિવાર
6.
શનિવાર પછી કયો વાર આવે છે?
a)
રવિવાર
b)
મંગળવાર
c)
ગુરુવાર
d)
શનિવાર
7.
ગુરુવાર પછી કયો વાર આવે છે?
a)
રવિવાર
b)
મંગળવાર
c)
ગુરુવાર
d)
શુક્રવાર
8.
ગુરુવારની પહેલા કયો વાર આવે છે?
a)
રવિવાર
b)
બુધવાર
c)
ગુરુવાર
d)
શુક્રવાર
9.
સોમવારની પહેલા કયો વાર આવે છે?
a)
રવિવાર
b)
બુધવાર
c)
ગુરુવાર
d)
શુક્રવાર
10.
મંગળવારની પહેલા કયો વાર આવે છે?
a)
રવિવાર
b)
સોમવાર
c)
ગુરુવાર
d)
શુક્રવાર
Reset
