NEW
Font size
Worksheets20 જનરલ નોલેજ કવિઝ
Total questions: 10
Worksheet time: 3mins
ગુજરાત ના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો.
ભાલીયા
કચ્છી
અમદાવાદી
ભાવનગરી
ગુજરાત નું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે ?
ગીર સોમનાથ
જેસોર
હિંગોળગઢ
કચ્છ
ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ?
9
14
3
7
મોઢેરાનું સૂર્યમંદિર ક્યાં રાજાના શાસનકાળમાં બાંધવામાં આવ્યું હતું ?
રાજા ભોજ
રાજા ભીમદેવ
રાજા અમરત સેન
રાજા પૃથ્વીરાજ
ગુજરાત ની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે ?
ઉકાઈ
બનાસ
ખોડિયાર ડેમ
સરદાર સરોવર નર્મદા યોજના
ગુજરાત નું સૌથી મોટું બંદર કયું છે ?
લોકગેટ
દહેજ
ભાવનગર
કંડલા
ગુજરાત ના ક્યાં કવિ ને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે ?
કવિ દાદ
કરસનદાસ લુહાર
ઝવેરચંદ મેઘાણી
કવિ કાન્ત
વિશ્વપ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં કયા બને છે ?
પાલીતાણા
સંખેડા
પીરમબેટ
પાટણ
પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?
નરેન્દ્રભાઈ મોદી
મોરારજી દેસાઈ
શ્રીકાંત
પંડિત નહેરુ
ગુજરાત નજીક કયો સમુદ્ર છે ?
કાળો સમુદ્ર
હિન્દ મહાસાગર
અરબી સમુદ્ર
એકપણ નહિ
