Worksheetsસામાન્ય જ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ઘોડાનાં રહેઠાણને શું કહે છે?
a)
તબેલો
b)
વાડો
c)
રાફડો
d)
દર
2.
ગાયનાં બચ્ચાને શું કહે છે?
a)
પાડું
b)
વાછરડું
c)
બોતડું
d)
ગલુડિયું
3.
કેરી શેનાં પર ઉગે છે?
a)
ઝાડ પર
b)
વેલા પર
c)
છોડ પર
d)
વાડમાં
4.
દૂધી શેનાં પર ઉગે છે?
a)
ઝાડ પર
b)
વેલા પર
c)
છોડ પર
d)
વાડમાં
5.
આપેલ ચિત્ર શાનું છે?
a)
તુરિયાનું
b)
કારેલાનું
c)
કાકડીનું
d)
ગલકાનું
6.
હાથીના બચ્ચાને શું કહે છે?
a)
મદનીયું
b)
બોતડું
c)
ગલુડિયું
d)
પાડું
7.
ભીંડો શેનાં પર ઉગે છે?
a)
ઝાડ પર
b)
વેલાં પર
c)
છોડ પર
d)
વાડમાં
8.
સુરજ કઈ દિશામાં ઉગે છે?
a)
પૂર્વ
b)
પશ્ચિમ
c)
ઉત્તર
d)
દક્ષિણ
9.
માછલી શેનાં વડે શ્વાસ લે છે?
a)
ચૂઈ
b)
આંખ
c)
મોં
d)
પૂંછડી
10.
ઋતુઓ કેટલી છે?
a)
૩
b)
૪
c)
૫
d)
૬
100 %
