wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 જનરલ નોલેજ કવિઝ

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ગુજરાત ની વિધાનસભા સાથે ક્યાં મહાનુભાવ નું નામ સંકળાયેલ છે ?

a)

વિઠ્ઠલભાઈ પટેલ

b)

વલ્લભભાઈ પટેલ

c)

મહાત્મા ગાંધી

d)

નરેન્દ્રભાઈ મોદી

2.

ઇ.સ.1960 માં ગુજરાત રાજ્યના સૌ પ્રથમ રાજ્યપાલ કોણ હટાવ?

a)

મહેંદી નવાઝ જંગ

b)

આનંદીબેન પટેલ

c)

ભાનુશાલી

d)

આચાર્ય દેવરત

3.

ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

a)

વલ્લભભાઈ

b)

વિજયભાઈ

c)

ડો.જીવરાજ મહેતા

d)

સરોજિનીનાયડુ

4.

ગુજરાત ના ક્યાજાણીતા પક્ષીવિદ ને 'પદ્મભૂષણ' થી સન્માનિત કરાયા છે ?

a)

સલીમ અલી

b)

અલી અસગર

c)

ડો.પી.કે.લહેરી

d)

એકપણ નહિ

5.

ગાંધીજી કોને ચરોતર નું મોતી કહેતા ?

a)

મોતીભાઈ અમીન

b)

શ્રેષ્ઠ શાહ

c)

પીનકીન વોરા

d)

અઝરુદ્દીન

6.

ગુજરાત ના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા ?

a)

ડો. વિક્રમ સારાભાઈ

b)

ડો. પૃથ્વી ગાયકવાડ

c)

ડો.અબ્દુલ કલામ

d)

ડો.સ્તુતિ ભાભોર

7.

કવિ કલાપી નું પૂરું નામ શું હતું ?

a)

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

b)

સુરસિંહજી તખ્તસિંહજી જાડેજા

c)

માનવેન્દ્રસિંહ જાલમસિંહ રાઠોડ

d)

એકપણ નહિ

8.

આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી ?

a)

સ્વામી દયાનંદ સરસ્વતી

b)

સ્વામી અગ્નિવેશ

c)

સ્વામી વિવેકાનંદ

d)

એકપણ નહિ

9.

સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ?

a)

ધમમ

b)

ઘનશ્યામ

c)

ગોપાલ

d)

વિક્રમ

10.

જગપ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના આદ્યસ્થાપક કોણ હતા ?

a)

રતન ટાટા

b)

ડો. જીંદાલ

c)

ધીરુભાઈ અંબાણી

d)

એકપણ નહિ