wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

13 જનરલ નોલેજ કવિઝ

Total questions: 11

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ભક્ત કવિયિત્રી ગંગાસતી નું વતન કયું હતું ?

a)

સમઢીયાળા (જી. ભાવનગર )

b)

ધંધુકા

c)

ગણેશગઢ

d)

માંડવી (કચ્છ)

2.

ડાકોર મંદિરની સાથે ક્યાં સંતની ભક્તિકથા જોડાયેલી છે ?

a)

સંત બોડાણા

b)

સંત દેશળ

c)

સંત જ્ઞાનેશ્વર

d)

સંત વિરમજી

3.

"તમે ભલે દુબળા હો,પણ કાળજું સિંહ નું રાખો" - આ શબ્દો ક્યાં નેતાના છે ?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

શ્યામજીકૃષ્ણ વર્મા

c)

સરોજિનીનાયડુ

d)

હિટલર

4.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા ?

a)

સહજાનંદ સ્વામી

b)

કૃપાનંદ સ્વામી

c)

ભક્તિવેદાંત સ્વામી

d)

અક્ષરપ્રકાશ સ્વામી

5.

■ અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ■

a)

ત્રિભુવનદાસ પટેલ

b)

અમૂલભાઈ શાહ

c)

જ્યોર્જ મિલ્કમેન

d)

ઓમિલ બુશ

6.

રણજી ટ્રોફી કોના નામ સાથે સંકળાયેલી છે ?

a)

જામ રણજીતસિંહજી (જામનગર)

b)

કૃષ્ણદેવરાય સિંહજી

c)

મહારાજા સાજજીરાવ

d)

આમાંથી એકપણ નહિ

7.

"ન્યાય જોવો હોયતો મલાવ તળાવ જુઓ" - આ મલાવ તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?

a)

ધોળકા

b)

ધંધુકા

c)

મહેસાણા

d)

નવસારી

8.

ઇ.સ.640 માં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો ?

a)

હ્યુ-એન-ત્સંગ

b)

ચાઉ-ઉન-ત્સંગ

c)

બ્રુ-એસ-ત્સંગ

d)

એકપણ નહિ

9.

વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી બિલિયર્ડ ખેલાડી નું નામ જણાવો.

a)

ગીત શેઠી

b)

સ્મિત શાહ

c)

મોનારમોનાર્ક ભાવસાર

d)

એકપણ નહિ

10.

ભારતની સૌથી મોટી સોફ્ટવેર કમ્પની વિપ્રો ના ચેરમેન ક્યાં ગુજરાતી છે ?

a)

અઝીમ પ્રેમજી

b)

સૌરભ શાહ

c)

રતન ટાટા

d)

નૂતન કામદાર

11.

ગાંધી જ્યંતી ( 2 ઓક્ટોબર ) દુનિયાભરમાં બીજા ક્યાં નામે પણ ઓળખાય છે ?

a)

આંતરરાષ્ટ્રીય અહિંસા દિન

b)

સત્યવક્તા દિન

c)

શાકાહારી જીવન દિન

d)

અસ્તેય દિન