NEW
Font size
Worksheetsબંધારણ
Total questions: 10
Worksheet time: 5mins
બંધારણ ઘડવા માટે કેટલી સભા ભરવામાં આવી હતી.
243
123
150
166
કેટલા વર્ષથી નીચેના બાળકોને મજૂરી કરાવવો ગુનો બને છે.
12
18
14
15
બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો.
1876
1976
1950
1947
સંઘીય શાસન વ્યવસ્થા માં કેટલા પ્રકારની રચના કરવામાં આવી છે.
બે
ચાર
ત્રણ
પાંચ
બંધારણ દિવસના અવસર પર ખાસ કોને યાદ કરવામા આવે છે.
જવાહરલાલ નેહરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરદાર પટેલ
ડૉ. આંબેડકર
બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી.
9 ડિસેમ્બર 1950
30 ડિસેમ્બર 1946
9 ડિસેમ્બર 1946
9 જાન્યુઆરી 1946
કયો દિવસ'માનવ હક દિન' તરીકે ઉજવાય છે.
10 ડિસેમ્બર
10 જાન્યુઆરી
15 ડિસેમ્બર
5 જૂન
બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલી ઉંમર નક્કી કરવામાં આવી હતી.
20 વર્ષ
21 વર્ષ
18 વર્ષ
15 વર્ષ
ડૉ. આંબેડકર કયા હક ને બંધારણ ના આત્મા સમાન કહ્યો છે.
સ્વતંત્રતાનો હક
બંધારણીય ઇલાજોનો હક
ધાર્મિક હક
સમાનતાનો હક
કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોને શુ કહે છે.
લોકશાહી
પ્રજાસત્તાક
બંધારણ
ઉપરના એક પણ નહિ
