NEW
Font size
Worksheets૩.પ્રાચીન નગરો અને ગ્રંથો
Total questions: 13
Worksheet time: 7mins
ઋગ્વેદમાં કેટલા
મંડળો છે ?
12
15
10
4
હડપ્પીય સભ્યતા ગટર
યોજના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?
દરેક મકાનનું પાણી
નાની ગટરમાં જતું
નાની ગટરમાંથી પાણી
મોટી ગટરમાં જતું
ગટરના પાણી થી
સિંચાઈ કરવામાં આવતી
મોટી ગટરમાંથી પાણી
નગરની બહાર જતું
કયા વેદમાં ૧૦
મંડળોમાં ૧૦૨૮ પ્રાર્થનાઓનો સંગ્રહ છે ?
ઋગ્વેદના
સામવેદના
યજુર્વેદના
અથર્વવેદના
કચ્છ જિલ્લામાં
હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે ?
રંગપુર
ધોળાવીરા
લોથલ
લાખાબાવળ
હડપ્પીય સભ્યતાનું
કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું ?
લોથલ
મોંહે-જો-દડો
કાલીબંગન
ધોળાવીરા
લોથલ કઈ નદીના
કિનારે આવેલ છે ?
સાબરમતી
ભાદર
ભોગાવો
વાત્રક
હડપ્પીય સભ્યતા આજથી
આશરે કેટલા વર્ષ પુરાતન હશે ?
3000
5200
2500
4500
મોહે-જો-દડો નગર કઈ
નદીના વિસ્તારમાં આવેલું હતું ?
ગંગા
સિંધુ
નર્મદા
સતલુજ
હડપ્પીય સભ્યતાનો
આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો ?
કરાંચી
કાલીબંગન
મહેરગઢ
લોથલ
હડપ્પીય સભ્યતામાંથી
મળી આવેલ નગરો પૈકી કયા નગરનું આયોજન આદર્શ હતું ?
ધોળાવીરા
લોથલ
હડપ્પા
મોંહે-જો-દડો
હડપ્પીય સભ્યતામાં
કઈ કલા વિકાસ પામી હતી ?
સંગીત અને નાટ્યકલા
ધાતુઓના વાસણો
બનાવવાની કલા
લાકડાના વાસણો
બનાવવાની કલા
માટીના વાસણો
બનાવવાની કલા
