wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શિક્ષણ પ્રવાહ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ‌ અનુસાર શિક્ષણનુ માળખું કયું રહેશે

a)

5+3+3+4

b)

5+4+4+3

c)

4+3+3+4

d)

6+2+2+3

2.

Pm Shri યોજના કયારથી શરૂ થઇ

a)

2020

b)

2022

c)

2019

d)

2014

3.

NMMS PSE જેવી પરીક્ષા નું આયોજન કોણ કરે છે

a)

SEB

b)

Gcert

c)

Ncert

d)

Ghseb

4.

કેટલા વર્ષ બાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ‌ 2020 અમલમાં આવી

a)

36

b)

54

c)

34

d)

51

5.

શાળા માં સ્કુલ ઇન્સ્પેકટર ની નિમણુંક કઇ સંસ્થા કરે છે

a)

Gcert

b)

Education department

c)

Diet

d)

GSQAC

6.

પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા માટે કયું પ્લેટફોર્મ ઉપયોગી છે

a)

Digital gujarat

b)

Diksha

c)

Ncert

d)

Seb gujarat

7.

વિદ્યાર્થીઓ ના રચનાત્મક મૂલ્યાંકન માટે કયું પત્રક ઉપયોગી છે

a)

પત્રક G

b)

પત્રક B

c)

પત્રક F

d)

પત્રક A

8.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ‌ અનુસાર કયા ધોરણથી વ્યાવસાયિક કોર્ષ શરૂ કરાશે

a)

ધોરણ 6

b)

ધોરણ 8

c)

ધોરણ 3

d)

ધોરણ 10

9.

ગુજરા રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા ધોરણના પુસ્તકો છાપે છે

a)

ધોરણ‌1 થી 7

b)

ધોરણ 1 થી 10

c)

ધોરણ 1 થી 12

d)

ધોદણ 3 થી 12

10.

GCERT કયું સામાયિક પ્રકાશિત કરે છે

a)

જ્ઞાન કુંજ

b)

જીવન શિક્ષણ

c)

શિક્ષણ જયોત

d)

બાલ સૃષ્ટિ