wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

4 ch 6 & 7 test

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

એક નાર માથે ચૂંદલડી, ..... કાવ્ય પંક્તિ પૂર્ણ કરો.

a)

પારવડે રાતી આંખ

b)

ચૂંદડી એ રાતી ભાત્ય

c)

બાળકડે રાતા ગાલ

2.

રાતાં ફૂલ નાં કવિ નું નામ શોધો.

a)

રમણ સોની

b)

ધૂમકેતુ

c)

ઝવેરચંદ મેઘાણી

3.

પોપટડે _ ચાંચ . ખાલી જગ્યા પૂરો .

a)

લીલી

b)

રાતી

c)

પીળી

4.

ડોલરિયો - અર્થ શોધો.

a)

એક રંગ

b)

એક જાતના ફૂલછોડ

c)

એક જગ્યા

5.

ચાંદરડે શું રેલાય છે ?

a)

રાતા તેજ

b)

મરધલડાની માંજર

c)

ખુશ્બુ

6.

માતાની કાખમાં _છે. ખાલી જગ્યા પૂરો .

a)

ડબ્બો

b)

થેલી

c)

બાળક

7.

ઝૂમકડું રાતા રંગ નું છે. ખરું કે ખોટું .

a)

ખરું

b)

ખોટું

8.

એક બે'ન માથે _. ખાલી જગ્યા પૂરો.

a)

સેંથલિયો

b)

રાતા ફૂલ

c)

ચૂંદલડી

9.

કબૂતર નું સમાનાર્થી શબ્દ શોધો.

a)

પારેવડું

b)

કાગડો

c)

પક્ષી

10.

ભાભી ના દાંત _ છે. ખાલી જગ્યા પૂરો.

a)

સફેદ

b)

લાલ

c)

પીળા

11.

મોહને એક વખત _ના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી. ખાલી જગ્યા પૂરો.

a)

ઓફિસ

b)

શાળા

c)

ઘર

12.

મોહન ___ મૂર્તિઓ બનાવતો હતો. ખાલી જગ્યા પૂરો.

a)

અદ્ભુત

b)

પથ્થર ની

c)

કાચી

13.

મોહન ને શેનું સ્વપ્ન આવ્યું?

a)

જન્મદિવસ

b)

પ્રવાસ

c)

મૃત્યુ

14.

દૂત મોહન નાં ઘરે આવ્યો ત્યારે દૂતને કેટલા મોહન દેખાય છે?

a)

12

b)

11

c)

10

15.

મૂર્તિઓ બનાવનાર શિલ્પીનુ નામ શું હતું?

a)

તુલસોહન

b)

તુલમોહન

c)

તૂલગોહન

16.

કોણે દૂતને થોડીક બુદ્ધિ ચલાવવા કહ્યું?

a)

મોહન

b)

યમરાજ

c)

ચોકીદાર

17.

મૃત્યુ નો દેવ એટલે કોણ ?

a)

યમરાજ

b)

શંકર

c)

ઈન્દ્ર

18.

કલાકાર નો અર્થ શોધો.

a)

આબેહૂબ

b)

કલાનું સર્જન કરનાર

c)

મોહન

19.

"બસ, આ એક જ ભૂલ છે" આ વાકય કોણ બોલે છે?

a)

યમરાજ

b)

દૂત

c)

મોહન

20.

મૂર્તિઓ બનાવનાર - શબ્દ સમૂહ શોધો.

a)

કારીગર

b)

શિલ્પી

c)

ઋષિ