wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Satsang Vihar Challenge 1-5

Total questions: 25

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ભગતજી મહારાજના માતા-પિતા નું નામ શું હતું?

a)

પુરીબા અને દેવચંદભાઈ

b)

દિવાળીબા અને મોતીભાઈ

c)

મલુબા અને ગોવિંદભાઈ

2.

ભગતજી મહારાજે કોનુ માપ લીધા સિવાય એકદમ બંધબેસતું સુંદર કેડિયું સીવી આપ્યું?

a)

ગોરધનભાઈ

b)

બેચર ભગત

c)

ગિરધરભાઈ

3.

ગુરુનું વચન અધ્ધર ઝીલવું હેઠું ન પડવા દેવું. આ વાક્ય કોણે કહ્યું છે?

a)

શાસ્ત્રીજી મહારાજ

b)

ભગતજી મહારાજ

c)

યોગીજી મહારાજ

4.

ભગતજી મહારાજે કઠોર સાધના કરી સાડા ત્રણ વર્ષમાં ગોપાળાનંદ સ્વામીને રાજી કરી લીધા.

a)

સાચું

b)

ખોટું

5.

મને તો અંતરનું કેડિયુ સીવતા પણ આવડે છે.

a)

ભગતજી મહારાજ બોલે છે અને ગિરધરભાઈને કહે છે

b)

ભગતજી મહારાજ બોલે છે અને બેચર ભગતને કહે છે.

6.

શાસ્ત્રીજી મહારાજના સમયમાં ઝોળી માંગતી વખતે કઈ આહલેક લગાવતા?

a)

નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો

b)

સચ્ચિદાનંદ હરે, સ્વામિનારાયણ પ્રભો

c)

સચ્ચિદાનંદ હરિ, નારાયણ પ્રભો

7.

શાસ્ત્રીજી મહારાજના સમયમાં સંતોને વર્ષો સુધી શેમાં ખીચડી રાંધવી પડી હતી

a)

દૂધના ડબ્બામાં

b)

કેરોસીનના ડબ્બામાં

c)

ક્રૂડના ડબ્બામાં

8.

શાસ્ત્રીજી મહારાજ સાથે સેવામાં જોડાયેલા સંતો પોતાના _________ ની પણ પરવા કરતા નહીં.

a)

ભોજન

b)

રોગ

c)

દેહ

9.

શાસ્ત્રીજી મહારાજે આપણા માટે સહન કર્યું. ભીડો વેઠ્યો. ઝોળી માંગી!

a)

સાચું

b)

ખોટું

10.

દારેસલામ માં યોગીજી મહારાજે હરિભક્તોના સામાન ને દંડવત્ કર્યા

a)

સાચુ

b)

ખોટું

11.

યુવકોની સેવા કરવાનો લાભ મને ક્યારે મળે!

a)

યોગીજી મહારાજ બોલે છે અને યુવકોને કહે છે.

b)

વિનુભાઈ બોલે છે અને યુવકોને કહે છે.

12.

કયા વર્ષમાં યોગીજી મહારાજ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાએ નીકળ્યા હતા?

a)

૧૯૬૫

b)

૧૯૫૯

c)

૧૯૫૬

13.

યોગીજી મહારાજે કોને દંડવત કર્યા?

a)

હરિભક્તોના સામાનને

b)

હરિભક્તોને

c)

ટ્રેનને

14.

યોગીજી મહારાજે ૧૮ ડબ્બાની ટ્રેનની કેટલી પ્રદક્ષિણા કરી?

a)

દોઢ

b)

બે

c)

એક

15.

યોગીજી મહારાજ __________ નો મહિમા સમજવાનું કહે છે.

a)

સ્વામીનો

b)

મહારાજનો

c)

સંબંધ

16.

જૂનાગઢના દીવાન હરિદાસજી ચાર ધામની યાત્રા પહેલા કોના દર્શને ગયા?

a)

શ્રીજી મહારાજ

b)

ગુણાતીતાનંદ સ્વામી

c)

ગોપાળાનંદ સ્વામી

17.

સ્ત્રી અને ધનના સંપૂર્ણ ત્યાગી સંતો આપણા ___________ ની વિશેષતા છે.

a)

બી.એ.પી.એસ સંસ્થા

b)

સ્વામિનારાયણ સંપ્રદાય

c)

સ્વામિનારાયણ સંસ્થા

18.

યોગીજી મહારાજે સંકલ્પ કર્યો હતો કે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે __________ સાધુ કરવા છે.

a)

૧૦૦૦

b)

૭૦૦

c)

૧૨૫

19.

આપણા સંતો પ્રારંભમાં _________ માં તાલીમ લે છે.

a)

ગઢડા

b)

સારંગપુર

c)

અમદાવાદ

20.

આપણા હરિભક્તો પૈસા રાખતા નથી, પત્તરમાં જમે છે.

a)

સાચું

b)

ખોટું

21.

નિ:સ્નેહ એ હરિભક્તોના પંચ વર્તમાનમાં આવે છે

a)

સાચું

b)

ખોટું

22.

_________ માં સ્વામીબાપા ને મોજડી પહેરવામાં અવળસવળ થઇ ગયું હતું?

a)

ફિલાડેલ્ફિયા

b)

લંડન

c)

બોસ્ટન

23.

__________ ને રાજી કરવા સ્વામીબાપાએ પોતાના શરીર કે પોતાનાં દુઃખની પરવા જ નથી કરી.

a)

ડોક્ટર

b)

હરિભક્તો

c)

ઠાકોરજી

24.

જો ઓપરેશન નહીં થાય, તો દેખાતું બંધ થઇ જશે.

a)

સંતો સ્વામીબાપા ને કહે છે.

b)

ડોક્ટર સ્વામીબાપા ને કહે છે

25.

શંભુ નામનો બાળક સ્વામીબાપાને દેવગઢ બારિયામાં મળ્યો હતો.

a)

સાચું

b)

ખોટું