Font size
WorksheetsGeneral Averness
Total questions: 20
Worksheet time: 13mins
"ગુજરાત" શબ્દ મા કેટલા અક્ષરો છે.
5
4
3
2
ગુજરાત માં કયા માહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે?
જાન્યુઆરી
ડિસેમ્બર
ફેબ્રુઆરી
જુલાઇ
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?
મહી
તાપી
નર્મદા
સાબરમતી
ગ્રામપંચાયત ના વડા ને શું કહે છે?
ગ્રામપંચ
સભાપ્રમુખ
સભાપતિ
સરપંચ
આપણે સ્વાતંત્રદિનની ઉજવણી કયારે કરીયે છીએ
26મી જ્ન્યુયારી
15મી જાન્યુઆરી
26મી ઓગસ્ટ
15મી ઓગસ્ટ
લાલ કિલ્લો કયા આવેલો છે?
મુંબઈ
દિલ્લી
અમદાવાદ
આગ્રા
તાજમહેલ કયા આવેલો છે?
દિલ્લી
આગ્રા
મુંબઈ
સુરત
ગુજરાત નું પાટનગર ક્યું છે
જૂનાગઢ
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
ગુજરાત માં કેટલા જીલ્લા છે
30
31
32
33
આપણી શાળામાં આચાર્ય સહિત કુલ કેટલા શિક્ષકો છે?
10
11
12
9
2×8
14
16
18
12
3×7
15
18
21
24
ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?
દર પાંચ વર્ષે
દર સાત વર્ષે
દર ત્રણ વર્ષે
દર દસ વર્ષે
નીચેના માંથી ક્યા પદાર્થ માંથી પુષ્કળ પ્રમાણમાં લોહ તત્ત્વ મળે છે.
લીલા પાંદળાવાળા શાકભાજી
ઘઉ
દાળ
કંદમુળ
