wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Class 1 gujarati 1

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

morning ને ગુજરાતીમાં શું કહેવાય છે ?

a)

રાત

b)

દિવસ

c)

સવાર

d)

બપોર

2.

શાળામાં ક્યાં દિવસે રજા હોય છે ?

a)

શનિવાર

b)

સોમવાર

c)

બુધવાર

d)

રવિવાર

3.

શનિવાર બાદ ક્યો વાર આવે છે ?

a)

શુક્રવાર

b)

રવિવાર

c)

મંગળવાર

d)

ગુરુવાર

4.

આ ચિત્ર ક્યાં પક્ષીનું છે ?

a)

કાગડો

b)

મોર

c)

ચકલી

d)

કોયલ

5.

આ ચિત્ર ક્યાં પક્ષીનું છે ?

a)

કબૂતર

b)

કાગડો

c)

મોર

d)

પોપટ

6.

કબૂ _ર


પક્ષીના નામમાં ક્યો અક્ષર આવશે.

a)

b)

c)

d)

7.

ક _ ળ


ફૂલનું નામ પૂરું કરો

a)

b)

c)

d)

8.

પો _ બં _ ર


શહેરનું નામ પૂરું કરો.

a)

દ,મ

b)

જ,પ

c)

પ,ર

d)

ર,દ

9.

આ ચિત્ર ક્યાં પ્રાણીનું છે ?

a)

જિરાફ

b)

ઘોડો

c)

સિંહ

d)

હાથી

10.

ચિત્રમાં ક્યુ ફ્રૂટ દેખાય છે ?

a)

જામફળ

b)

દ્રાક્ષ

c)

કેળું

d)

સફરજન

11.

ચિત્રમાં ક્યુ શાકભાજી છે ?

a)

બટેટા

b)

રીંગણાં

c)

કોબી

d)

ભીંડા

12.

ચિત્રમાં ક્યુ શાકભાજી છે ?

a)

ડુંગળી

b)

કોબી

c)

ટામેટાં

d)

ગુવાર

13.

ચિત્રમાં ક્યુ ફ્રૂટ દેખાઈ છે ?

a)

મોસંબી

b)

સફરજન

c)

કેરી

d)

સ્ટ્રોબેરી

14.

ચિત્રમાં ક્યુ ફ્રૂટ છે ?

a)

સફરજન

b)

સ્ટ્રોબેરી

c)

જામફળ

d)

કેરી

15.

નીચેનામાંથી પીળો કલર ક્યો છે ?

a)
b)
c)
d)
16.

ઉપરના ચિત્રનું નામ આપો.

a)

બોલ

b)

દોરી

c)

ચંદ્ર

d)

પતંગ

17.

ગુ _ રાત શબ્દ પુરો કરો.

a)

b)

c)

d)

18.

ચિત્રમાં ક્યૂ ફ્રૂટ છે ?

a)

કેરી

b)

સફરજન

c)

તરબૂચ

d)

દાડમ

19.

Father ને ગુજરાતીમાં શું કહેવાય છે ?

a)

માતા

b)

બહેન

c)

પિતા

d)

દાદા

20.

Sister ને ગુજરાતીમાં શું કહેવાય છે ?

a)

માતા

b)

દાદી

c)

બહેન

d)

પુત્રી

21.

અત્યારે ક્યો મહિનો ચાલુ છે

a)

જૂન

b)

જુલાઈ

c)

ઓગસ્ટ

d)

સપ્ટેમ્બર