NEW
Font size
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-2 (પેઇજ નંબર 21 થી 40 )
Total questions: 26
Worksheet time: 13mins
વનાશા અને પૂંજાશા એ પિતાના કારજ પ્રસંગે નાતીલા જમે એટલો સમય કંઠી કાઢી નાખવાની વાત સ્વીકારી હતી.
હેમરાજ શાહનું કારજ સાચા અર્થમાં સુંદરીયાણામાં કયો ઉત્સવ ઉજવીને થયું ?
વસંતપંચમી નો
શાકોત્સવ નો
બ્રાહ્મણો ની ચોરાસી
નાતીલાંયે કારજ નહોતું થવા દીધું
બાપાલાલભાઈને સાધુ થવાને બદલે વડતાલ મંદિરનો કારભાર કોણે સોંપ્યો ?
વિહારીલાલજી મહારાજ
ગોપાળાનંદસ્વામી
ભગવત્પ્રસાદજી મહારાજ
શ્રીપતિ પ્રસાદજી મહારાજ
ભક્તરાજ બાપાલાલભાઈ ઉપર ક્યાં સદગુરુ સંતનો અઢળક રાજીપો હતો ?
સદગુરુ બાલમુકુન્દદાસજી
સદગુરુ ગુણાતીતાનંદસ્વામી
સદગુરુ ગોપાળાનંદસ્વામી
પૂજ્ય જોગીસ્વામી
.................. ની મધ્યસ્થી થી હેમરાજ શાહ નો પરિવાર પાછો નાતમાં લેવાયો.
શ્રી હીરાલાલભાઈ
શ્રી નવીનભાઈ દવે
પૂ. બાલમુકુન્દદાસજીસ્વામી
પૂ. શાસ્ત્રીજી મહારાજ
બાપાલાલભાઈને સ્વામિનારાયણ ગુરુકુળના ક્યાં સંત સાથે અસાધારણ હેત હતું ?
શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામી
પૂજ્ય ગોપીનાથદાસજી સ્વામી
શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી
પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી
કુંડલા ગામનાં કોણ ભગવાન શ્રી સ્વામિનારાયણના હજુરી સેવક હતા ?
પાર્ષદ મીયાંજી
પાર્ષદ ભગુજી
પાર્ષદ રતનજી
ત્રણેય
.................... ના વિનય વિવેક શાલીનતા અને સૌમ્યતા શ્રીજી મહારાજના દિલમાં વસી ગયા.
મીંયાજી
રતનજી
ભગુજી
કુમનજી
ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે માન રહિત ભક્તિ તો આ ............. અને .............. જેવા કોઈક જ કરતા હશે.
મીયાંજી - રતનજી
રતનજી - માયાજી
ભગુજી - મીયાંજી
રત્નાજી - ભગુજી
કુંડલાામાં કઇ નદીના પટમાં મહારાજે સભાભરી હતી ?
નાવલી
દેદુમલ
શેઢુભાર
કુુંડલી
મીંયાજીના માં ને પાલનપોષણ માટે મહારાજે કઇ ઔષધી એક પૈસે એક પડીકી વેચનવાનુ ક્હયુ ?
હરડા,બહેડા અને આમળા (ત્રિફળા ચૂર્ણ)
વાવડીંગ, ચિત્રક, સૂંઠ (રસાયણ ચૂર્ણ)
અશ્વગંધા ચૂર્ણ
હરડે, અભયારિષ્ટ, ગરમાળો, (અવિપત્તિકર ચૂર્ણ)
શ્રીજી મહારાજે "જીવશો ત્યા સુધી નખમાંય રોગ નહિ થાય અને મરશો ત્યાંસુધી મોતી પરોવશો, આંખે ઝાંખ્પ્ય નહિ આવે " એવુંં વર કોને આપ્યુ ?
મીંયાજીના માં ને
મીંયાજીના પિતાને
મીંયાજીના બેનને
મીંયાજીને
વડોદરાના મીરસાહેબનો માથાનો અસહ્ય દુ:ખાવાનો રોગ કઇ જગ્યાએ મટી ગયો ?
રાધાવાવ
ગઢપુર મંદિર
લક્ષ્મીવાડી
ઘેલાકાઠે
મીરસાહેબ મીઠી ઊંઘ માથી જાગ્યા ત્યારે રાધાવાવ પાસેના બગીચામાં કોણ મળ્યુ ?
સચ્ચિદાનંદસ્વામી
શ્રીજી મહારાજ
નિષ્કુળાનંદસ્વામી
કોઇ નહી
મહારાજે મીરસાહેબનાં ધારેલા બધાંજ સંકલ્પો વગર કહ્યે પૂર્ણ કર્યા હતા ?
શ્રીજી મહારાજેે મીરસાહેબની ધાર્મિક ગ્રંથિઓ કઇ રીતે દૂર કરી ?
પૂર્વભવનું જ્ઞાન કરાવીને
ફુલ આપીને
ચરણારવિંદ ના દર્શન કરાવીને
એકપણ નહી
મીરસાહેેબે મહારાજને શું અર્પણ કર્યુ હતુ ?
મેનો
ઘોડાગાડી
સોનામહોરો
હાથી
મીરસાહેબે એક મકાના નામનો નવગજો હાથી કોને ભેટ આપ્યો હતો ?
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
શ્રી રઘુવીરજીમહારાજ
શ્રીજી મહારાજ
આપ્યોજ ન હતો
ગઢપુરના એક કોળી પરિવારના છોકરાએ મહારાજને શું ભેટમાં ધર્યુ હતુ ?
પાકેલુ ચીભડુ
પાકેલુ તરબુચ
પાકેલી કેરી
પાકેલા જાંબુ
વડતાલાના નાના બાળકે પ્રેમથી મહારાજને ચીભડું અર્પણ કર્યુ. તેના માટે કોણે કીર્તન રચ્યું હતું ?
શ્રી વિહારીલાલજી મહારાજ
મુક્તાનંદસ્વામી
બ્રહ્માનંદસ્વામી
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુરથી ભાવનગાર પધાર્યા ત્યારે ભાવનગર નરેશ............એ ભવ્ય રાજસવારી સાથે મહારાજના સ્વાગત સમૈયા કર્યા હતા.
વખતસિંહજી
ભગવતસિંહજી
બલભદ્રસિંહજી
જગતસિંહજી
ભાવનગરના પ્રેમી ભક્ત આત્મારામે શ્રીજી મહારાજને શું ભેટ ધર્યુ ?
ડગલી
સીંગદાણા
બાજરો
જરીયાની ખેસ
ઝાલાવાડના શિયાણી ગામના ...........એ ભગાવાન શ્રી સ્વામિનારાયણ ખરેખર કોણ છે ? એ જાણવા નિર્ધાર કર્યો હતો ?
શિવરામ વિપ્ર
મયારામ ભટ્ટ
શિવ શંકર વિપ્ર
શિવ શર્મા
શિવરામ વિપ્રની દિકરી કોણ હતાં ? જેમણે સંસાર હરામ કરીને સાંખ્યયોગ પાળ્યો હતો.
કુવરબાઇ
રામબાઇ
જમકુબાઇ
લાડકીબાઇ
શિવરામ વિપ્ર ભગવાન શ્રી સ્વામિનારાયણ ના સંતા બન્યા, મહારાજે એમનું નામ શું રાખ્યુ હતુ ?
અખંડાનંદસ્વામી
અદ્વૈતાનંદસ્વામી
નીજબોધાનંદસ્વામી
અખંડૈશ્વરાનંદસ્વામી
અખંડાનંદસ્વામીએ સંસ્કૃતભાષામાં ક્યો ગ્રંથ બનાવેલો ?
શ્રી હરિલીલા ચરિત્રમ્
હરિવાકયસુધા સિંધુ
સત્સંગીજીવાન
એકપણ નહી
