Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પંચવર્તમાન5-9-2020

Total questions: 25

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સંતો પાસે કોઈ આશ્રિત થવા આવે તો ____________ની કંઠી પહેરાવવામાં આવે છે.

a)

તુલસી

b)

માટી

c)

મોતી

d)

રુદ્રાક્ષ

2.
સંતો વર્તમાન ધરાવતી વખતે કંઠી પહેરાવી _____________ પ્રતિજ્ઞા લેવડાવે છે.
a)
પંચ વર્તમાન પાળવાની
b)
પંદર નીયમ
c)
સુવાની
d)
યાત્રાકરવાની
3.
શ્રીજી મહારાજે તેમના આશ્રિતોને કેટલા વર્તમાન પાળવાની આજ્ઞા આપી છે?
a)
5
b)
10
c)
15
d)
108
4.
દારૂ પીનારા લોકોને જઠરમાં અલ્સર અથવા _________ની બિમારી થાય છે.
a)
એસીડીટી
b)
ઝાળા
c)
ગેસ
d)
એક પણ નહીં
5.

દારૂ પીવે તેની વૃત્તિ _______ થઈ જાય છે.

a)

તામસી

b)

સાત્વિક

c)

રાજસ

d)

એક પણ નહીં

6.
અરિષ્ટ અને આસવ એ એક પ્રકારનો દારૂ છે?
a)
સાચું
b)
ખોટુ
7.
થમ્સઅપ, કોકાકોલા, પેપ્સી જેવા પીણામાં ________ હોય છે.
a)
આલ્કોહોલ
b)
અરિષ્ટ
c)
આસવ
d)
એક પણ નહીં
8.
દારૂ ન પીવાની આજ્ઞા શ્રીજી મહારાજે ક્યાં શાસ્ત્રમાં લખેલી છે?
a)
શિક્ષાપત્રી
b)
સ્વામીની વાતો
c)
ભક્તચિંતામણી
d)
એક પણ નહીં
9.
સત્વગુણ, _____________, તમોગુણ.
a)
રજોગુણ
b)
આસુરિગુણ
c)
રાજસગુણ
d)
એક પણ નહીં
10.
સ્વસ્થ જીવનનો પાયો સાત્વિક આહાર અને સાત્વિક ________ પર આધારિત છે.
a)
ત્રણેય
b)
વિચાર
c)
જીવન
d)
વાણી
11.
માંસાહારમાં વધારે પડતા _____________ ને કારણે ટાયરોસીન નામના રસાયણ ઉત્પન્ન થાય છે.
a)
પ્રોટીન
b)
કાર્બોહાઇડ્રેટ
c)
કેલ્શિયમ
d)
વિટામિન
12.
માંસાહાર કરતા લોકોમાં ___________ નું પ્રમાણ વધારે હોય છે.
a)
હાર્ટએટેક
b)
માનસિક રોગો
c)
પેરાલીસીસ
d)
એક પણ નહીં
13.
માંસાહારમાં ફાઈબર ન હોવાથી, બાઈલ એસિડનું પ્રમાણ વધી જવાથી આંતરડાનું કેન્સર થાય છે.
a)
સાચું
b)
ખોટુ
14.
પંચવર્તમાનનું ત્રીજું વર્તમાન __________ છે.
a)
ચોરી ન કરવી
b)
વ્યભિચાર ન કરવો
c)
માંસ ન ખાવું
d)
એક પણ નહીં
15.
પરોક્ષ ચોરી અને __________ ચોરી એ ચોરીના પ્રકાર છે.
a)
પ્રત્યક્ષ
b)
આડકતરી
c)
ચોરી છૂપી
d)
એક પણ નહીં
16.
કોઈને છેતર્યા વગર જે કાંઈ સંપત્તિ મેળવી છે તે ________ સંપત્તિ કહેવાય.
a)
શુદ્ધ
b)
મલિન
c)
આસુરી
d)
તામસી
17.
જીવ હત્યા કરીને કે મનસુખૂન કરીને જે પૈસા મેળવે તેને આસુરી સંપત્તિ કહેવાય
a)
સાચું
b)
ખોટુ
18.
'વ્યભિચાર ન કરવો ' એ પંચવર્તમાનનું __________ વર્તમાન છે.
a)
ચોથું
b)
બીજું
c)
ત્રીજું
d)
પાંચમું
19.
પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો પણ ___________ ની પેઠે સેવવો.
a)
પરમેશ્વર
b)
રાજા
c)
દાનવ
d)
એક પણ નહીં
20.
વ્યભિચારના લીધે _____________ વધી ગઇ છે.
a)
ભ્રુણહત્યા
b)
ગૌહત્યા
c)
બ્રાહ્મણહત્યા
d)
એક પણ નહીં
21.
વૈરાગ્યની સાધના કરવા માટે કયો આશ્રમ છે?
a)
ગૃહસ્થાશ્રમ
b)
વાનપ્રસ્થાશ્રમ
c)
બ્રહ્મચર્યાશ્રમ
d)
સન્યાસ્થાશ્રમ
22.
ભારતીય સંસ્કૃતિમાં વર્ણવ્યવસ્થાના કેટલા પ્રકાર છે ?
a)
ચાર
b)
બે
c)
ત્રણ
d)
પાંચ
23.
દારૂ અને ઝેર બન્ને સરખા જ છે .
a)
સાચું
b)
ખોટુ
24.
ધર્મ કરવાને અર્થે ચોરીનું કર્મ કરવું.
a)
ખોટું
b)
સાચુ
25.
વટલવું નહીં અને વટલાવું નહીં એટલે આહાર શુદ્ધિ કહેવાય .
a)
સાચું
b)
ખોટુ