wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા - 2 પેઈજ નંબર (181-200)

Total questions: 25

Worksheet time: 19mins

Name
Class
Date
1.
મહારાજે ક્યાં ગામમાં ઊધ્વપુંડ્ર તિલક અને ચાંદલાની શરૂઆત કરી ?
a)
પંચાળા
b)
અગતરાઈ
c)
પીપલાણા
d)
લોજ
2.
ભગવાન શ્રી સ્વામિનારાયણે કોના લલાટમાં પ્રથમવાર તિલક કર્યું ?
a)
ગુણાતીતાનંદ સ્વામી
b)
મુક્તાનંદ સ્વામી
c)
સૂરાખાચર
d)
પર્વતભાઈ
3.
જેટલા સંત એટલા રૂપ એવો રાસ મહારાજ ક્યાં રમ્યા હતા ?
a)
પાંચાળા
b)
ગઢડા
c)
વડતાલ
d)
લોજ
4.
નીચેમાથી પંચાળામાં મહારાજે કયો ઉત્સવ કર્યો હતો ?
a)
વસંતપંચમી
b)
અન્નકૂટ
c)
આમ્રોત્સવ
d)
જન્માષ્ટમી
5.
પંચાળા ગામમાં ધુમાડાબંધ જમણવારમાં શું જમાડ્યું ?
a)
શેલણ
b)
લાડુ
c)
ખીર
d)
શાકોત્સવ નું શાક
6.
જૂનાગઢના ભવ્ય-સ્વાગતમાં શ્રીજી મહારાજ ____________પર બિરાજમાન થયાં હતા.
a)
રોઝે ઘોડે
b)
માણકી ઘોડી
c)
હાથી
d)
બળદગાડા
7.
જૂનાગઢની સવારીમાં નાનો છોકરો શ્રીજી મહારાજને શું આપવા માંગતો હતો ?
a)
ઉનાળુ કાકડી
b)
ચોમાસુ કાકડી
c)
ચોમાસુ ચીભડાં
d)
ઉનાળુ ચીભડાં
8.
ઇતની ભીડ મેં __________હી ખા સકતા હૈ.
a)
ખુદા
b)
શ્રીજી મહારાજ
c)
સ્વામિનારાયણ
d)
એક પણ નહિ
9.
"અમારો પર્વત તો ગિરનારથી પણ મોટો છે" કોણ કોને કહે છે. ?
a)
મહારાજ - કાઠી દરબારોને
b)
મહારાજ - પર્વતભાઈ
c)
પર્વતભાઈ - કાઠી
d)
કાઠી - પર્વતભાઈ
10.
"ઘરનો ધણી ઘરે આવે ત્યારે ચાકરને ચિંતા ન હોય" કોણ કોને કહે છે ?
a)
પર્વતભાઈ - શ્રીજી મહારાજ
b)
પર્વતભાઈ - કાઠી દરબારો
c)
પર્વતભાઈ - સુરાખાચર
d)
પર્વતભાઈ - દાદા ખાચર
11.
રાજાભાઈ ડાંગર __________ગામના વતની હતા.
a)
ખોરાસા
b)
અગતરાઈ
c)
માંગરોળ
d)
પીપલાણા
12.
સમય જતા રાજાભાઈ ક્યાં ગામના જાગીરદાર બન્યા ?
a)
ઉમરાળી
b)
ખોરાસા
c)
અગતરાઈ
d)
ગઢડા
13.
રાજભાઈએ કેટલા વર્ષ સુધી પર્વતભાઈની ખેતી સાંભળી.?
a)
14
b)
15
c)
50
d)
45
14.

પર્વતભાઈ અને રાજાભાઈ એકજ જ્ઞાતિના હતા ?

a)
b)
15.
મહારાજ રાજકોટ સર માલ્કમને મળ્યા ત્યારે દુભાષિયા તરીકે કોણે સેવા કરેલી ?
a)
રાજાભાઈ ડાંગર
b)
અલૈયા ખાચર
c)
અભય સિંહ
d)
નિત્યાનંદ સ્વામી
16.
શેરગઢના પ્રખ્યાત ધાડપાડુનું નામ શું હતું ?
a)
મૂળજી
b)
વીરાભાઇ
c)
વેરાભાઈ
d)
કાનફટો
17.
નિર્દોષ સ્ત્રીભક્તએ સોનાનો ડાબલો ક્યાં સંતાડેલો ?
a)
ચૂલાની આગમણમાં
b)
ગોખલામાં
c)
પટારામાં
d)
ખાડામાં
18.

મૂળજી ધાડપાડુને સમાધિ થતી હતી ?

a)
b)
19.
જેમલ મેર ક્યાં સંતનો સમાગમ કરતા ?
a)
ગુણાતીતાનંદ સ્વામી
b)
નિત્યાનંદ સ્વામી
c)
નિષ્કુળાનંદ સ્વામી
d)
આત્માનંદ સ્વામી
20.

નવાબે જીણાભાઈને શોકાંજલી આપવા ખાસ કચેરી ભરેલી ?

a)
b)
21.

નવાબે યોજેલ કચેરીમાં શ્રીજી મહારાજ પણ ગયેલા ?

a)
b)
22.
ઝીણાભાઇનો અગ્નિ સંસ્કાર કઇ નદીના કીનારે કરવામાં આવ્યો ?
a)
સુવર્ણરેખા
b)
માલણ
c)
ગોંડલી
d)
ભાદર
23.
ઝીણાભાઇના દીકરાનુ નામ શુ હતુ ?
a)
હઠીભાઇ
b)
જીજીભાઇ
c)
દાહાભાઇ
d)
એકપણ નહી
24.

ખોરાસાના રાજાભાઇને શ્રીજી મહારાજે સાધુ કર્યા હતા ?

a)
b)
25.
જેમલ મેેરે જુનાગઢ મંદિરને શું અર્પણ કરેલુ ?
a)
ગરાસમાં મળેલ વાડી
b)
રાધારમણ દેવને મુંગટ
c)
દેવને સોનાના થાળ
d)
બધૂજ