wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

General

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સ્વમિનારાયાણ ભગવાન ને પ્રથમ પત્ર કોને લખ્યો હતો ?

a)

ગોપાળયોગી

b)

સુખાનંદસ્વામી

c)

રામાનંદસ્વામી

d)

મુક્તાનંદસ્વામી

2.

સંપ્રદાય નો સૌપ્રથમ ગ્રંથ કોને લખ્યો ?

a)

રામાનંદ સ્વામી

b)

નિષ્કુળાનંદ સ્વામી

c)

મુક્તાનંદ સ્વામી

d)

સહજાનંદ સ્વામી

3.

"હ​વે મારા વ્હાલાને નહિ રે વિસારુ .." આ પદના રચયિતા કોન છે ?

a)

મુક્તાનંદ સ્વામી

b)

બ્રહ્માનંદ સ્વામી

c)

નિષ્કુળાનંદ સ્વામી

d)

પ્રેમાનંદ સ્વામી

4.

આ ચિત્ર કયા મંદિર નું છે ?

a)

બાવળા

b)

ધોલેરા

c)

ધોળકા

d)

કાલુપુર

5.

ભક્તિમાતાએ ઘનશ્યામ ને પારણીયા માં શયન ક્યારે કરાવ્યું ?

a)

જન્મથી ત્રીજા મહિનાના પ્રારંભમાં

b)

જન્મથી બીજા મહિનાના અંતમાં

c)

જન્મથી બત્રીસમાં દિવસે

d)

જન્મથી પાત્રીસમાં દિવસે

6.

રામાનંદસ્વામી નો જન્મ કયા સમયે થયો હતો ?

a)

રાત્રે

b)

સાંજે

c)

સ​વારે

d)

બપોરે

7.

ધર્મદેવ અને ભક્તિમાતા છપૈયાથી કુટુંબ સહિત અયોધ્યામાં રહેવા ગયા ત્યારે ઘનશ્યામ મહારાજની ઉંમર કેટલી હતી ?

a)

અઢાર માસ​

b)

બે વર્ષ​​

c)

પાંચ વર્ષ​

d)

ત્રણ વર્ષ​

8.

સ્વામિનારાયણ ભગ​વાનનું નીલકંઠ નામ કોણે પાડયું ?

a)

પુલહાશ્રમ​વાસી

b)

લોજ​વાસી

c)

ગોપળયોગી

d)

માર્કંડેયમુની

9.

સ્વામીનારાયણ ભગ​વાને "શિક્ષાપત્રી" કયા તારીખ વારે લખેલી છે ?

a)

૧૨-૦૨-૧૭૨૬, બુધ​વાર

b)

૧૨-૦૨-૧૮૨૬, ર​વિવાર​

c)

૧૨-૦૨-૧૮૨૮, મંગળ​વાર​

d)

૧૨-૦૨-૧૯૨૬, શનિવાર​

10.

ઘનશ્યામ મહારાજે પોતાના માતા-પિતા ને કેટલા સમય ના અંતરે દિવ્યગતી આપી હતી ?

a)

૪ માસ​

b)

૬ માસ​

c)

૮ માસ​

d)

૯ માસ​

11.

શ્રી હરિ એ નિર્દેશ કરેલ ભક્તિશાસ્ત્ર કયું છે ?

a)

સત્સંગીજીવન​

b)

ભાગ​વત​-દશમસ્કંધ

c)

સત્સંગીભૂષણ

d)

ભાગ​વત-પંચમસ્કંધ​

12.

નીલકંઠ​વર્ણીએ પુલહાશ્રમમાં તપની સમાપ્તિ કયા દિવસે કરી ?

a)

રામન​વમી

b)

દેવશયની એકાદશી

c)

પ્રબોધિની એકાદશી

d)

દિવાળી

13.

નીલકંઠ​વર્ણીને સેવકરામનું મિલન કયા માર્ગમાં થયું હતું ?

a)

જગન્નાથપુરી - રામેશ્વર

b)

વેંકટાદ્રિ - રામેશ્વર

c)

વેંકટાદ્રિ - કન્યાકુમારી

d)

ભુતપુરી - રામેશ્વર

14.

વન​વિચરનમાં નીકળેલા શ્રીહરિને સરયુ નદીના પ્રવાહમાં કયા અસુરે ફેંક્યા ?

a)

કાળભૈર​વ

b)

કાલિદત્ત

c)

પિબેક

d)

કૌશિકદત્ત

15.

બુટોલપુરનાં કયા રાજાએ નીલકંઠવર્ણીનું સન્માન કર્યુ ?

a)

સિધ્ધ​વલ્લભ

b)

દર્શનસિંહ

c)

મહાદત્ત

d)

સત્રધર્મા

16.

પ્રેમાનંદસ્વામી ને નાનપણ માં કયા નામ થી બોલાવતા ?

a)

દોસાતાઈ

b)

દીનમણી

c)

મુકુન્દ

d)

નુરતાઈ

17.

વડોદરા ની સભા કોને જીતી ?

a)

સહજાનંદ સ્વામી

b)

મુક્તાનંદ સ્વામી

c)

ગોપાળાનંદ સ્વામી

d)

નિત્યાનંદ સ્વામી

18.

_____ માન, ઈર્ષા અને કપટ એ પરમેશ્વર તથા સંત સાથે ના રાખે તો આસુરી બુદ્ધિ ના થાય .

a)

લોભ

b)

દ્વેષ

c)

મત્સર

d)

ક્રોધ

19.

દાદાખાચર ની માતા નું નામ શું હતું ?

a)

કુંવરબાઇ

b)

સુરબાઇ

c)

જીવુબા

d)

લાડુબા

20.

આજ સખી આનંદ ની હેલી કીર્તન ના રચયિતા કોણ હતા ?

a)

મુક્તાનંદ સ્વામી

b)

જેરામ ભગત

c)

બ્રહ્માનંદ સ્વામી

d)

પ્રેમાનંદ સ્વામી