WorksheetsGrade 1 UT - 2 GUJRATI
Total questions: 20
Worksheet time: 10mins
૧) "ઘર” શબ્દમાં મૂળાક્ષર કયું છે?
ટ
ઘ
અ
ક
૨) "કાગળ” શબ્દ કઈ અક્ષરથી શરૂ થાય છે?
ખ
ગ
ક
ચ
૩) ક,ખ,ગ, ----પછી કયો મૂળાક્ષર આવે છે ?
ઘ
અ
ફ
ર
૪) ટ -----ડ વચ્ચે કયો વ્યંજન આવે છે ?
ઢ
ધ
ણ
ઠ
૫) "અજગર" કેટલાં અક્ષરનો શબ્દ છે ?
ચાર
પાંચ
એક
બે
૬) "આકાશ " માં કયો સ્વર આવેલો છે ?
અ
આ
ઈ
ઉ
૭) " ખ " વ્યંજન થી શરુ થતો શબ્દ બતાવો ?
કરેલું
ટમેટું
લાલ
ખજૂર
૮) અ, આ, -----, ઈ. વચ્ચે કયો સ્વર આવે છે ?
ઇ
ઉ
એ
ઓ
૯) "ગાય" શબ્દમાં પહેલો વ્યંજન કયો છે ?
ય
ગ
ખ
ક
૧૦) "ઝાડ” શબ્દમાં પહેલો મૂળાક્ષર શું છે?
જ
ઝ
ણ
ટ
૧૧) આપેલ ચિત્ર ક્યાં વ્યંજનથી શરુ થાય છે ?
જ
ઝ
ડ
હ
૧૨) આ ચિત્રનો પહેલો વ્યંજન શોધો ?
ખ
જ
છ
ક
૧૩) આ શેનું ચિત્ર છે ?
ઢોલ
ડમરું
નગારું
તબલાં
૧૪) આ ચિત્રમાં કયો વ્યંજન આવે છે ?
ણ
ન
મ
હ
૧૫) "ખટખટ "આપેલ નામ કેટલાં અક્ષરનું છે ?
બે
ચાર
પાંચ
એક
૧૬) ક,ખ,ગ,ઘ, ---- પછી કયો વ્યંજન આવે ?
ઢ
ટ
છ
ચ
૧૭) ------ આ, ઇ , ----- ક્યાં -ક્યાં વ્યંજન આવે ?
ક-ગ
અ - ઈ
ઈ - અ
ઢ - ણ
૧૮) આપેલ ચિત્રમાં સ્વર " અ " નું કયું ચિત્ર છે ?
૧૯) "જહાજ" કયા અક્ષરથી શરૂ થાય છે?
ણ
જ
ઝ
ક
૨૦) આપેલ વ્યંજનમાંથી ત્રણ અક્ષરનો શબ્દ શોધો ?
કપ
જનક
જામફળ
સીતાફળ
