Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

નારી રત્નો 278 to 299

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

શામબાઈ ક્યાં ગામના હતા ?

a)

લાઠીદડ

b)

ચુડા

c)

બામણવા

d)

એક પણ નહીં

2.

શામબાઈના ભાઇનું નામ શું હતું ?

a)

વાઘા પટેલ

b)

ગોવિંગ પટેલ

c)

ભૂષણ પટેલ

d)

વાઘજી પટેલ

3.

બામણવાં ગામમાં શ્રી હરિનો ઉતારો કયા હતો ?

a)

ખેતરમાં

b)

મંદિરમાં

c)

પાદરે

d)

તળાવના કાંઠે

4.

બામણવા ગામ આવેલા શ્રી હરિ સાથે ________જેટલા સંતો હતા.

a)

100

b)

50

c)

200

d)

300

5.

બામણવામાં શ્રી હરિ, સંતો - ભક્તો સાથે શું જમ્યા ?

a)

રોટલો - દૂધ

b)

રોટલો - ખમણ

c)

રોટલો - દહી

d)

રોટલો - છાશ

6.

જયકુંવરબાઈ કયા ગામના હતા ?

a)

ઊંઝા

b)

ચુડા

c)

બામણવા

d)

લાઠીદડ

7.

જયકુંવરબાઈ કઈ જ્ઞાતિના હતા ?

a)

બ્રાહ્મણ

b)

વાણિયા

c)

રાજગોર બ્રાહ્મણ

d)

જૈન વાણિયા

8.

ઊંઝાના તળાવનુ જળ કે જે વર્ષોથી પીવાલાયક ન હતું તે શ્રીજી મહારાજે મીઠા ટોપરા જેવુ બનાવ્યું.

a)

સાચું

b)

ખોટું

9.

શ્રી હરિએ જયકુંવરબાઈના રસોડામાં જમણ પૂરું નો થાય ત્યાં સુધી ________સિવાય કોઈએ અંદર આવવું નહીં તેમ સમજાવ્યું.

a)

બ્રહ્મચારી

b)

જયકુંવરબાઈ

c)

ભગુજી

d)

શ્રીજી મહારાજ

10.

કરિયાણીનાં મહોત્સવમાં જયકુંવરબાઈ રોજ _______મણ અનાજ હાથથી દળતા.

a)

એક

b)

બે

c)

અડધો મણ

d)

અઢી મણ

11.

જયકુંવરબાઈ માત્ર એક _____ખાઈ દિન - રાત વિતાવતા.

a)

શિંગોડાનું ફળ

b)

ટીમરૂનું ફળ

c)

ચીભડાનું ફળ

d)

એક પણ નહીં

12.

પાનબાઈ ક્યાં ગામના હતા ?

a)

મેમકા

b)

ચુડા

c)

શિયાણી

d)

લાઠીદડ

13.

પાનબાઈના પતિનું નામ શું હતું ?

a)

મૂળજી શેઠ

b)

ગોવિંદ શેઠ

c)

રામજી શેઠ

d)

મેઘજી શેઠ

14.

દાદીમાને ધામમાં તેડી જવાનું કહેતા શ્રી હરિએ કોની પુત્રીને દર્શન આપ્યા ?

a)

નારણભાઇ

b)

રામજીભાઇ

c)

મૂળજીભાઈ

d)

મેઘાભાઈ

15.

પાનબાઈના પિયરમાં કયો ધર્મ હતો ?

a)

જૈન

b)

રામદેવપીર

c)

વૈષ્ણવ

d)

શિવપંથી

16.

પાનબાઈ ધામમાં જતાં કોણ ઝબકીને જાગી ગયા ?

a)

પૂતળીબાઈ

b)

કંકુબાઈ

c)

લાધીબાઈ

d)

નંદુબાઈ

17.

ભૂષણભાઈને ત્યાં જન્મેલી બાળકીને ____ના અવયવોની ખોટ હતી.

a)

હાથપગ

b)

પેટ

c)

માથા

d)

કમર

18.

ભૂષણભાઈના અંતરની પ્રાથના સાંભળતા શ્રી હરિ ક્યાં પધાર્યા ?

a)

મેઉ

b)

ચુડા

c)

ત્રાપજ

d)

લાઠીદડ

19.

ત્રાપજના જાનબાઈના પતિ _______હતા.

a)

મંદબુદ્ધિ

b)

અપંગ

c)

શ્રીમંત

d)

ગરીબ

20.

ત્રાપજના જાનબાઈ ધામમાં ગયા પછી તેનો અગ્નિસંસ્કાર ___________કર્યો.

a)

ઘેલા કાંઠે

b)

ઉન્નમતગંગાના કાંઠે

c)

ગોમતી કાંઠે

d)

નારાયણ ઘટના કાંઠે

21.

_________-ગામમાં પધારેલા ગંગાબાઈને શ્રી હરિએ સભામાં બેસવાનું કહ્યું.

a)

લોજ

b)

ગઢપુર

c)

ચુડા

d)

લોજ