WorksheetsSem. 1 Quiz
Total questions: 20
Worksheet time: 20mins
સાંજે સમે શામળિયો કાવ્યમાં 'હરિ હળધરનો વીરો' એટલે ?
ખેડૂતોનો ભાઈ
બલદેવજીના ભાઈ
હળ ધારણ કરનારનો હીરો
ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઊપડતી નથી. કારણ કે...
પિતાજી મારશે તેનો ડર હતો
પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવા ભયે
પોલીસ પકડવા આવશે તેનો ભય હતો
શ્રી કૃષ્ણની નમ્રતા ક્યા વાક્યમાં દેખાય છે
મળી જમતા ત્રણે ભ્રાત
ટાઢે ધ્રૂજે આપણો દેહ
તમો પાસ અમો વિદ્યા શીખતા
તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું?
પેશ્વા સરકારે
ગુરુ માંડણ ભગતે
ગોપાળબાપાએ
"ગુર્જરીના ગૃહ કુંજે" કાવ્ય કવિના કયા કાવ્યસંગ્રહમાંથી આવ્યું છે
લોકમાતા
વસુધા
પ્રભુ સાથે મૈત્રી
"લોહીની સગાઈ" - પાઠમાં અમરતકાકીએ એમની દીકરી કમુને ક્યારે પરણાવી હતી?
ચૌદમું વર્ષ ઉમરતા
સોળમું વર્ષ ઉમરતા
અઢારમું વર્ષ ઉમરતા
"કામ કરે ઇ જીતે" કાવ્યમાં આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે?
મહેનત વગરનું જીવન
માત્ર કાગળ ઉપરનું કાર્ય
સહિયારી મહેનતનું બળ
બકુલ ત્રિપાઠીના મતે ભારતદેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે?
શ્રી રામ, કૃષ્ણ અને ભગવાન બુદ્ધની સંસ્કૃતી
છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ
વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ
પુત્રવધૂના વેણ કેવાં લાગે છે ?
વ્હાલનિતરતાં
કવેણ
તોછડાં
ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે એવું અદ્વિતીય શું છે ?
માનવસંપદા
વિચારસંપદા
પ્રાણીસંપદા
ખાતા ન ધરાય તેવું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો
મિતાહારી
મિશ્રાહારી
અકરાંતિયું
પૌરુષ - સમાનાર્થી શબ્દ આપો
પુરુષાતન
બહાદુરી
હોશિયારી
"સોહામણું" - વિરુધ્ધાર્થી શબ્દ આપો
ડરામણું
સુંદર
લાવણ્ય
"હદય સાથે ચાંપવું" - રૂઢિપ્રયોગનો અર્થ આપો
ગુસ્સે થવું
બહાદુરી બતાવવી
પ્રેમથી ભેટવું
'મહારાષ્ટ્ર' શબ્દનો સમાનાર્થી પ્રકાર જણાવો
કર્મધારેય સમાસ
ઉપપદ સમાસ
મધ્યમપદલોપી સમાસ
'ધાર્મિક' - આપેલ શબ્દના પ્રત્યયનો પ્રકાર જણાવો
પૂર્વ પ્રત્યય
એક પણ પ્રત્યય નથી
પર પ્રત્યય
'વ્હાલપ' શબ્દના ધ્વનિ (સ્વર+ વ્યંજન) છૂટા પાડો
વ્+હ્+આ+લ્+અ+પ્+અ
વ્+અ+હ્+આ+લ્+અ+પ્+અ
વ્+અ+હ્+આ+લ્+અ+પ્
કીડીઓ સહકુટુંબ મિત્રમંડળ સહિત આવે છે. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો
વ્યક્તિવાચક
સમૂહવાચક
ભાવવાચક
કડુ-કડું - શબ્દોના થતો અર્થભેદ જણાવો
કડવી ઔષધિ - હાથમાં પહેરવાનું ઘરેણું
કડવી ઔષધિ - હાથમાં પહેરવાની બંગડી
પીવાની ઔષધિ - હાથમાં પહેરવાનું ઘડિયાર
ઘરડી ઘોડીને લાલ લગામ કહેવતનો અર્થ જણાવો
બધાજ શણગાર સારા લાગે
અયોગ્ય ઉંમર શણગાર સારા ન લાગે
અયોગ્ય ઉંમર શણગાર સારા લાગે
