wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati Paper No. 1

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

સાંજે સમે શામળિયો કાવ્યના કવિનું નામ જણાવો.

a)

ઝવેરચંદ મેઘાણી

b)

પ્રેમાનંદ

c)

નરસિંહ મહેતા

d)

સુંદરમ્

2.

સાંજે સમે શામળિયો' - ગીતકાવ્યમાં શેનું વણૅન કરવામાં આવ્યું છે.

a)

કૃષ્ણના મધુર રૂપવર્ણન

b)

નરસિંહ મહેતાનું વર્ણન

c)

વૃંદાવન ગામનું વર્ણન

3.

શ્રી કૃષ્ણની શેભા જોઈને નરસિંહ મહેતા...

a)

કલ્પાંત કરે છે.

b)

હરખ પામી રહ્યા છે.

c)

ભાવ મુક્ત બની ગયા છે.

4.

ભગવાન શ્રી કૃષ્ણએ....

a)

લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે.

b)

પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે.

c)

હાથમાં મોરપિછ ધારણ કર્યું છે.

5.

'હરિ હળધર વીરો' એટલે ?

a)

હળ ધારણ કરનાર.

b)

ખેડૂતોનો ભાઈ.

c)

બલદેવજીના ભાઈ.

6.

ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે ?

a)

હળધર જેવા.

b)

સોનામાં જડેલો હીરા જેવા.

c)

એક પણ નહીં.

7.

'શશિયર' શબ્દોનો સાચો સમાનાર્થી શબ્દ આપો.

a)

સૂયૅ

b)

પવન

c)

ચંદ્

8.

'એક જાતનું સુગંધી લાકડું' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો

a)

લીમડો

b)

ચંદન

c)

પારિજાત

9.

'સમે' - તળપદા શબ્દનું શિષટ રૂપ આપો :

a)

સમયે

b)

સરખો

c)

સમોવડા

10.

'શુભ' શબ્દનો વિરોધી શબ્દ આપો :

a)

લાભ

b)

અશુભ

c)

પવિત્ર

11.

'પછે શામળિયોજી બોલિયા' કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.

a)

આખ્યાન ખંડ

b)

ભક્તિગીત

c)

પ્રાર્થના ગીત

12.

પ્રેમાનંદના પિતાનું નામ જણાવો.

a)

કૃષ્ણદાસ મહેતા

b)

ગુરુચરણ ભટ્ટ

c)

કૃષ્ણદાસ ભટ્ટ

13.

પ્રેમાનંદને સૂર, તાલ સાથે શું વગાડતા આવડતું હતું.

a)

તબલા

b)

માણ

c)

મંજીરા

14.

'પછે શામળિયોજી બોલિયા' કાવ્યનો રાગ જણાવો.

a)

સામગ્રી

b)

સંજરી

c)

રામગ્રી

15.

'પછે શામળિયોજી બોલિયા' કાવ્ય કોના સંવાદરૂપે આગળ વધે છે?

a)

શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે

b)

સાંદીપનિ ઋષિ અને તેમનાં પત્ની વચ્ચે

c)

શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે

16.

ગોરાણીએ શ્રીકૃષ્ણ - સુદામાને કયું કામ સોંપ્યું હતું?

a)

કુહાડો લાવી આપવાનું

b)

લાકડાં (બળતણ) લાવવાનું

c)

ભિક્ષા માગી લાવવાનું

17.

શ્રીકૃષ્ણ - સુદામા સાંદીપનિ ઋષિના આશ્રમમાં કેટલા મહિમા રહ્યા હતા.

a)

ચાર મહિના

b)

બે મહિના

c)

છ મહિના

18.

'પછે શામળિયોજી બોલિયા' કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે.

a)

નળાખ્યાન

b)

સુદામાં ચરિત્ર

c)

રણયજ્ઞ

19.

'તેડી લાવવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

a)

બોલાવી લાવવું

b)

ઘરે આવવું

c)

કહેવું આપવું

20.

'નેહ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો.

a)

નહિ

b)

સ્નેહ

c)

વેશ

21.

'પંચકોણ' - શબ્દનો સમાસ ઓળખાવો.

a)

દ્વિગુ સમાસ

b)

ઉપપદ સમાસ

c)

મધ્યમપદ લોપી સમાસ

22.

ગિરિધર - શબ્દનો સમાસ અળખાવો.

a)

તત્પુરુષ સમાસ

b)

ઉપપદ સમાસ

c)

દ્વિગુ સમાસ

23.

સમાસ બીજા ક્યાં નામે ઓળખાઈ છે.

a)

સરખા પદ

b)

સામાસિક પદ

c)

વિગ્રહ

24.

ક્યા સમાસમાં ઉતરપદ ક્રિયાપદ પરથી બનેલો પદ છે.

a)

દ્વિગુ સમાસ

b)

કર્મધારય સમાસ

c)

ઉપપદ સમાસ

25.

મહારાજ - શબ્દનો સમાસ ઓળખાવો.

a)

કર્મધારય સમાસ

b)

દ્વિગુ સમાસ

c)

મધ્યમપદ લોપી સમાસ