wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

5-ch 6 & 7 cr

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

નર્મદા એ બનાવેલ ધોધનું નામ શું છે?

a)

શુકલતીર્થ

b)

સરદાર સરોવર

c)

ધુંવાધાર

2.

નર્મદાને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?

a)

રેવા

b)

ગંગા

c)

નદી

3.

મૈકલ પર્વતની તળેટીમાં કયું સરોવર છે?

a)

કબીરવડ

b)

અમરકંટક

c)

હોંશંગાબાદ

4.

ગુજરાતમાં નર્મદા એ બનાવેલ બેટ ક્યાં નામે ઓળખાય છે.?

a)

વિંધ્ય

b)

કબીરવડ

c)

સરદાર સરોવર

5.

'નર્મદા' શબ્દનો અર્થ શો થાય?

a)

આનંદ આપનાર

b)

ગુજરાત

c)

પાણી

6.

ગૌરીશંકર મંદિરને કેટલા પગથિયાં છે ?

a)

108

b)

801

c)

118

7.

હોડીમાં બેસીને ફરવું -સહેલગાહ કરવી. -શબ્દ સમૂહ નો અર્થ શોધો .

a)

મજા કરવી

b)

પ્રવાસ

c)

નૌકાવિહાર

8.

નર્મદા નદી ભારત દેશના કેટલા ભાગ પડે છે?

a)

1

b)

5

c)

2

9.

જેની ચારે કોર પાણી હોય તેવો જમીન નો ભાગ.- શબ્દ સમૂહ નો અર્થ શોધો.

a)

બેટ

b)

મુશળધાર

c)

પહાડ

10.

'નર્મદા' પાઠ ના લેખક કોણ છે.?

a)

રમણ લાલ સોની

b)

ઝવેરચંદ મેઘાણી

c)

જ્યોતીન્દ્ર દવે

11.

નર્મદા નદી ક્યાં શહેર પાસે સાગરને મળે છે ?

a)

ભરૂચ

b)

જુનાગઢ

c)

રાજકોટ

12.

રાધિકા કોની પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માંગે છે?

a)

શ્રી કૃષ્ણ

b)

ગોપીઓ

c)

માતા

13.

રાધિકાના ગળામાંથી શું તૂટી જાય છે ?

a)

હાર

b)

ચેન

c)

ફૂલહાર

14.

રાસ ક્યારે રચાયો છે ?

a)

પૂનમે

b)

દિવસે

c)

રવિવારે

15.

રાસ ક્યાં રચાયો છે.?

a)

જમના કિનારે

b)

ગંગા કિનારે

c)

તાપી કિનારે

16.

'પૂનમ' શબ્દ નો સમાનાર્થી શબ્દ શોધો.

a)

અમાસ

b)

પૂર્ણિમા

c)

ચાંદ

17.

શ્રી કૃષ્ણ ક્યાં વૃક્ષ ની છાયામાં બેસીને બંસી વગાડે છે.?

a)

વટવૃક્ષ

b)

ચંપો

c)

કદંબ વૃક્ષ

18.

રાધાનું મુખ ઝળકે છે _. ખાલી જગ્યા પૂરો.

a)

ઝલ્લક - ઝલ્લક

b)

ઢમ્મક - ઢમ્મક

c)

છમ્મક - છમ્મક

19.

ઉર તણાવું - રૂઢિપ્રયોગ નો અર્થ શોધો.

a)

પગ ઉપાડવો

b)

ઈચ્છા પૂરી થવી

c)

દિલ ખેચાવું

20.

અલ્લક -દલ્લક કાવ્યના કવિ કોણ છે?

a)

સુરેશ દલાલ

b)

બાલમુકુન્દ દવે

c)

નટવર પટેલ