wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati 3

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

એક ગામમાં શું ઘણા બધા હતા?

a)

ઉંદરો

b)

વાઘ

c)

મોર

d)

કુતરા

2.

વાંસળી વાળા એ ગામ લોકો પાસે કેટલા રૂપિયા માંગ્યા?

a)

એક હાજર

b)

દશ હજાર

c)

બે હજાર

d)

3 હજાર

3.

આ ચિત્ર શેનું છે?

a)

દાડમ

b)

કેરી

c)

ગુલાબ

4.

આ ચિત્ર શેનું છે ?

a)

ચાવી

b)

પેન

c)

તાળું

5.

બિલાડી રંગે કેવી છે ?

a)

કાળી

b)

લીલી

c)

રૂપાળી

6.

સાંભળવાનું કામ કોણ કરે છે ?

a)

આંખ

b)

કાન

c)

નાક

7.

વાંદરાનું નામ શું હતું?

a)

ખટખટ

b)

ચટપટ

c)

ખટપટ

d)

એકપણ નહીં

8.

વાંદરાની ચિંતા કરવાની કોણે છોડી દીધી?

a)

સુધરી

b)

બકરી

c)

ચકલી

d)

આપેલ તમામ

9.

રાતે તારા ગગન માં _____ છે.

a)

ભમકેે

b)

ઘૂમે

c)

ચમકે

d)

રમેે

10.

દિવાળી માં ______ ફોડાય છે.

a)

તારાકડા

b)

ફકાટડા

c)

ફટાકડા

d)

ભમરડા

11.

ભગવાન ને ___ગમે.

a)

ભૂલ

b)

ધૂળ

c)

ઝૂલ

d)

ફૂલ

12.

Peacock ને ગુજરાતીમાં શું કહેવાય ?

a)

ચકલી

b)

પોપટ

c)

મોર

13.

કયું શાક સૌને ભાવે ?

a)

ડુંગળી

b)

કારેલા

c)

બટાકા

14.

વાદળ_____________લાવ.

a)

વરસાદ

b)

સૂરજ

c)

પવન

15.

ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું?

a)

તાપણું કર્યું

b)

મરચા ભેગા કરી ને પાસે બેઠા

c)

અંગારા લાવ્યા

d)

એકપણ નહીં

16.

સુધરી એ ખટખટ ને શું બનાવવાનું કહ્યું?

a)

માળો

b)

ઘર

c)

વડો

d)

બખોલ

17.

ઉનાળામાં ખટખટ ને શું થતું હતું?

a)

પરસેવો

b)

ઠંડી

c)

ભૂખ

d)

આપેલ તમામ

18.

વાંદરાની ચિંતા કોણ કરતું હતું?

a)

ચટપટ

b)

ચટચટ

c)

ખટખટ

d)

ચાટચટ

19.

ઉંદરો કેવી રીતે બોલે?

a)

ચી...ચી. ....

b)

ચુ...ચુ...

c)

ચે..... ચે...

d)

છે...છે.....

20.

નીચેનામાંથી સાચી જોડણી કઈ નથી ?

a)

ત્રિવેણી

b)

ત્રિકોણ

c)

ત્રિજ

d)

ત્રીસ