Font size
Worksheetsca2
Total questions: 20
Worksheet time: 40mins
આપકા બેન્ક આપકે દ્વાર કોની ટેગ લાઇન છે?
બંધન બેન્ક
યસ બેન્ક
ઇંડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક
hdfc બેન્ક
હાલ માં કયા રાજ્યો એ સરકારી વાહન - કાર જીપ ખરીદવા પર બેન લગાવ્યો છે?
ચેન્નાઈ
હરિયાણા
મહારાષ્ટ્ર
પંજાબ
વર્લ્ડ મેલેરિયા દિવસ ક્યારે મનાવાય છે?
૧૫ એપ્રિલ
૨૫ માર્ચ
૨૫ એપ્રિલ
૧૯ એપ્રિલ
અંતિમ મુગલ સમ્રાટ કોણ હતા?
બહાદુરશા જફર
અકબર ૨
ઓરંગજેબ
મુહમ્મદ શાહ
આદું, ગાજર, મૂળો, બીટ માં સામ્યતા શું છે?
બધા લાલ રંગ ના છે
બધા ગોળ છે
બધી માટી ઉપર ઊગે છે
બધા કંદમૂળ છે
બે બહેનો ની ઉમર માં ૨ વર્ષ નો ફરક છે, જ્યારે તેમના પિતા ની ઉમર ૫૨ વર્ષ હતી. પિતા ઉમર માં માં થી ૨ વરશ મોત છે. મોટી બહેન ની ઉમર માતા ની ઉમર થી અડધી છે તો નાની બહેન ની ઉમર કેટલી?
૨૭
૨૧
૨૫
૨૩
mac કોણ દ્વારા બનાવેલ ઓપરેટિંગ સિસ્ટમ છે?
આઈ બી એમ
માઇક્રોસોફ્ટ
એપ્પલ
માઇક્રોમેક્સ
આગ ઓલવવા માટે ઉપયોગ થાય છે.
ઑક્સીજન
કાર્બન ડાયોકશાઈડ
નાઇટ્રોજન ડાયોકશાઈડ
હાઈડ્રોજન ડાયોકશાઈડ
અંતરીક્ષ માં જવા વાળું પ્રથમ કુતરા નું નામ?
જુલસ
લાઈકા
રોજર
સ્પુટનીક
હું મારા ઘરે થી ઉતર તરફ ચાલવા લાગ્યો, પછી ડાબી બાજુ વળ્યો. પછી પાછો જમણી બાજુ વાળી ગયો. અને પછી પાછો જમણી બાજુ વળ્યો તો મારુ મોઢું કઈ દિશા માં હસે?
પૂર્વ
પશ્ચિમ
ઉતર
દક્ષિણ
નીચેમાંથી કઈ ત્રણ અંકો ની સંખ્યા છે જે ૧૫,૨૫,૩૦ થી પૂરી રીતે ભાગી શકાય છે.
૯૦૦
૯૩૦
૯૬૦
૯૭૫
જો a - b નો પુત્ર છે અને એ c નો પિતા છે તો c નો b સાથે સુ સંબંધ?
પિતા
પુત્ર
દાદા/દાદી
પૌત્ર/પૌત્રી
મોહન રોહન થી લાંબો છે અને અંકિત થી ઠીંગણો છે. સંજય મોહન થી ઠીંગણો છે. પણ એ રોહન થી લાંબો છે, શંકર, રોહન અને અંકિત થી લાંબો છે તો આ બધા માં સૌથી લાંબો કોણ?
મોહન
અંકિત
શંકર
કાનન
પૃથ્વી નો આકાર કેવો છે?
પૂરો ગોળ
મોટા ભાગે ચપટો
ચપટો ગોળ
લંબગોળ
જો શિક્ષક = પુસ્તક તો ડૉક્ટર =???
ચોક
સાઇકલ
સ્ટેથોસ્કોપ
એપ્રન
૧ ગીગાબાઈટ gb એટલે કેટલા મેગાબાઈટ (mb)
(a)
જો કોઈ હરોળ માં બે બાજુ થી 14 માં નંબર પર છે તો હરોળ માં કુલ કેટલા વ્યક્તિ છે?
24
25
26
27
એક છોકરી સામે ઈશારો કરી ને રાજીવ એ કહ્યું કે એ મારી બહેન ની ભય ના પિતા ની એકમાત્ર પુત્રી છે? તો એ છોકરી નો રાજીવ સાથે સુ સંબંધ?
માતા
કાકી
બેન
સાળી
મેદ માપવા માટે શેનો ઉપયોગ થાય?
PMI
BMI
AMI
KMI
પેંડા બનાવવામાં તમને 5 કપ દૂધ અને 3 કપ ખાંડ ની જરૂર છે. જો તમને 25 કપ દૂધ આપવામાં આવે તો પેંડા બનાવવા માટે કેટલી ખાંડ ની જરૂરપડશે?
9 કપ
6 કપ
10 કપ
15 કપ
