wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શ્રી શિવ ચરિત્ર

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.
ગણેશજી સાથે કોની પુત્રીના લગ્ન થયા ?
a)
વિશ્વરૂપન
b)
વિશ્વરૂપા
c)
રૂપાયન
d)
એક પણ નહિ
2.
ગણેશજીની પત્નીના નામ આપો.
a)
રિદ્ધિ - સિદ્ધિ
b)
ગણિકા - રિદ્ધિ
c)
સિદ્ધિ - રુદ્રા
d)
એક પણ નહિ
3.
ગુજરાતમાં કયું જ્યોર્તિલિંગ આવેલું છે ?
a)
સોમનાથ
b)
દ્વારકા
c)
શુકલતીર્થ
d)
સિદ્ધપુર
4.
_________માં મહાકાલેશ્વર , ________માં મલ્લિકાઅર્જુન અને _______માં કાશી વિશ્વનાથ.
a)
ઉજ્જૈન - શ્રી શૈલમ - વારાણસી
b)
શ્રી શેલમ - ઉજ્જૈન - વારાણસી
c)
વારાણસી - ઉજ્જૈન - શ્રી શેલમ
d)
એક પણ નહિ
5.
મુખ્ય જ્યોર્તિલિંગ કેટલા છે ?
a)
12
b)
18
c)
10
d)
11
6.
શંકર ભગવાનના અંશમાંથી કેટલા અવતાર થયા ?
a)
11
b)
12
c)
10
d)
18
7.
ભગવાન શિવનો કયો અવતાર સર્વશ્રેષ્ઠ છે ?
a)
હનુમાન
b)
અશ્વત્થામા
c)
નંદી અવતાર
d)
વીરભદ્ર અવતાર
8.
શંકર ભગવાનનો સાતમો _________અવતાર છે.
a)
ગૃહપતિ
b)
નંદી
c)
ઋષિ દુર્વાસા
d)
ભૈરવ
9.
સંહાર દેવતા કોણ છે ?
a)
શિવ
b)
બ્રહ્મા
c)
વિષ્ણુ
d)
મહેશ
10.

શ્રી ગણેશે કરેલી _________ની પ્રદક્ષિણા વિશ્વની પ્રદક્ષિણા સમાન છે.

a)

માતા - પિતાની

b)

ભગવાનનની

c)

ગુરૂની

d)

એક પણ નહિ

11.
કયો મહિનો ભગવાન શંકરને સમર્પિત છે ?
a)
શ્રાવણ
b)
અધિક
c)
મહા
d)
આસો
12.
શિવજીના 12 જ્યોર્તિલિંગમાંથી ગુજરાતમાં કેટલા જ્યોર્તિલિંગ છે ?
a)
2
b)
1
c)
3
d)
4
13.
સાત તપસ્વીઓના ગુરુ શિવજી બન્યા ત્યારથી એ પૂર્ણિમાને _____કહેવાય છે.
a)
ગુરુપૂર્ણિમા
b)
શરદપૂર્ણિમા
c)
કાર્તિકીપૂર્ણિમા
d)
એક પણ નહિ
14.
શિવજીને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
a)
નટરાજ
b)
નટવર
c)
નંદેશ્વર
d)
યોગેશ્વર
15.
ભગવાન શિવજીને શું ચડાવવામાં આવે છે ?
a)
બીલીપત્ર
b)
કેશર જળ
c)
અત્તર જળ
d)
ગુલાબ જળ
16.
શિવજીને કેટલી પ્રદક્ષિણા કરવમાં આવે છે ?
a)
અડધી
b)
એક
c)
દોઢ
d)
ચાર
17.
શિવભક્ત શેની માળા પહેરે છે ?
a)
રુદ્રાક્ષ
b)
તુલસી
c)
સુખડ
d)
કમળકાકડી
18.
કોટિ રુદ્ર સંહિતામાં શેનું વર્ણન છે ?
a)
બાર જ્યોર્તિલિંગ
b)
નરક
c)
કર્મના ફળોનું
d)
શ્રુષ્ટિનું
19.
ભગવાન શિવ ત્રીજી આંખ ક્યારે ખોલે છે ?
a)
ક્રોધિત થાય ત્યારે
b)
પાર્વતીજી આવે ત્યારે
c)
આનંદિત થાય ત્યારે
d)
ધ્યાન કરે ત્યારે
20.
શંકર ભગવાન શરીર પર શું લગાવે છે ?
a)
ભસ્મ
b)
ચંદન લેપ
c)
માટી
d)
સ્મશાનની રાખ
21.
શિવરાત્રીના દિવસે શું પીવામાં આવે છે ?
a)
ભાંગ
b)
શરબત
c)
દૂધ
d)
મદિરા
22.
પાર્વતીજીના બેનનું નામ શું હતું ?
a)
ગંગા
b)
સરસ્વતી
c)
જમુના
d)
યમુના
23.

કેદારનાથ હિમાલયમાં આવેલા ચાર ધામ પૈકીનું ધામ છે ?

a)
b)
24.
પાંડવોએ બંધાવેલ જ્યોર્તિલિંગનું નામ શું છે ?
a)
કેદારનાથ
b)
સોમનાથ
c)
ભીમા શંકર
d)
ત્રંબકેશ્વર
25.
સમુદ્રમંથન વખતે નીકળેલા વિષને કોને પીધું ?
a)
ભગવાન શંકરજી
b)
દાનવો
c)
ઇન્દ્રદેવ
d)
દેવતાઓ
26.
ભગવાન શિવે ગળામાં શું ધારણ કરેલ છે ?
a)
સાપ
b)
વિષ
c)
હાર
d)
તુલસીની માળા
27.
ભગવાન શિવજીએ ગળામાં સાપ ધારણ કર્યો છે તેને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
a)
વાસુકી
b)
શેષ
c)
શ્યામ સુંદર
d)
તક્ષક
28.
ગણેશજીનો એક દાંત કોને તોડ્યો હતો ?
a)
પરશુરામ
b)
શિવજી
c)
દુર્વાસા
d)
એક પણ નહિ
29.
નાગેશ્વર જ્યોર્તિલિંગ ભારતમાં ક્યાં આવેલું છે ?
a)
ગુજરાત
b)
મહારાષ્ટ્ર
c)
મધ્યપ્રદેશ
d)
ઉત્તરપ્રદેશ
30.
ભગવાન શિવજી સૃષ્ટિમાં ક્યુ કાર્ય કરે છે ?
a)
સંહાર
b)
સર્જન
c)
વિસ્તાર
d)
પોષણ