wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

નારી રત્નો 135 to 156

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.
એભલ ખારચની વસ્તેરી દીકરીનુ નામ શુ હતુ ?
a)
લાડુબા
b)
પાચુબા
c)
જીવુબા
d)
નાનુબા
2.
કસોટી કરતા એભલખાચરે લાડુબાને કહ્યુ "જો તારો ઠાકર મારી હાજરીમાં --------------- " પી જાય તો સાચો.
a)
દૂધનો કટોરો
b)
ધૂધપાકનો કટોરો
c)
જળનો કટોરો
d)
દહીંનો વાટકો
3.
જો તારો આ ઠાકર દૂધ ન પીવે, તો હું મૂર્તિને નદિમાં પધરાવી દઇશ કોણ બોલે છે ?
a)
એભલખાચર
b)
દાદાખાચર
c)
જીવાખાચર
d)
માચાખાચર
4.
સાક્ષાત લક્ષમીજીનો અવતાર કોણ હતા ?
a)
લાડુબા
b)
નનુબા
c)
જીવુબા
d)
પાંચુબા
5.
લાડુબાની આજીવીકાની જમીન -------------ને અર્પણ કરેલી, જે હાલ લક્ષ્મીવીડી કહેવાય છે.
a)
ગોપીનાથજી દેવ
b)
દાદાખાચર
c)
સૂર્યનારાયણ દેવન
d)
જીવાખાચર
6.
સદાબાના ગામનું નામ ?
a)
કેરા
b)
સૂપેડી
c)
બળદિયા
d)
તુરખા
7.
રત્ના ભગતને સત્સંગ છોડાવવા કોણ દુઃખ આપવા માંડ્યુ ?
a)
કુટુંબીઓ
b)
પત્ની
c)
ગામના લોકો
d)
ઢોંગીઓ
8.
રત્ના ભગતનું દુૃઃખ સાંભળી કોણે તેમને કેરાગઢ બોલાવ્યા ?
a)
સદાબા
b)
લાડુબા
c)
લાધીબા
d)
વખતબા
9.
સદાબાની વૃધ્ધાવસ્થામાં ------------- આવ્યો હતો, છતાં દૈહિક ક્રિયા જાતે જ કરતા અને પૂજાપાઠ નિત્ય નિયમ પ્રમાણે જ શ્રધ્ધાથી કરતા.
a)
અંધાપો
b)
શરીરનો દુઃખાવો
c)
ઘૂટણનો ઘસારો
d)
સાંધાનો દુઃખાવો
10.
જેતપુરના ગોરધન અને શિવા કોના દીકરા હતા ?
a)
જીવા જોષી
b)
વેલાભાઇ સોની
c)
હરિ દાસ
d)
જેઠા સુથાર
11.
જેતપુરમાં જીવાજોષીના બંને દીકરાઓની જનોઇના શુભ અવસરમાં મહારાજ આવ્યા હતા.
a)
સાચુ
b)
ખોટુ
12.
જીવાજોષીએ જનોઇના અવસરમાં કેટલો ખર્ચ કર્યો હતો ?
a)
પાંચસો કોરી
b)
ચારસો કોરી
c)
બસો કોરી
d)
છસો કોરી
13.
ટબીબાઇ ક્યાં ગામના વતની હતા ?
a)
સૂપેડી
b)
ફરેણી
c)
સૂત્રેજ
d)
આસોદર
14.
ટબીબાઇના પતિનું નામ શું હતું ?
a)
જેઠા સુથાર
b)
લાલજી સુથાર
c)
જેઠા મેર
d)
હરિદાસ
15.
ટબીબાઇ શ્રીજી મહારાજ માટે ભાતલામાં શું લઇને નીકળ્યા ?
a)
રોટલો અને દહીં
b)
બાજરાનો રોટલો અને દહીં
c)
ઘઉનો રોટલો અને માખણ
d)
રોટલો અને માખણ
16.
ભાયા પગી ક્યા ગામમાં રહેતા હતા ?
a)
વડતાલ
b)
ફરેણી
c)
ડભાણ
d)
વડનગર
17.
ભાયા પગીને કેટલા દીકરા હતા ?
a)
4
b)
5
c)
7
d)
2
18.
ભાયા પગીના ક્યા દીકરાથી લોકો થર-થર કાંપતા હતા ?
a)
જોબન પગી
b)
દલા પગી
c)
સુંદર પગી
d)
ભલા પગી
19.
"ઘોડીતો સ્વામિનારાયણની " એવા ખૂૂબ વખાણ સાંભળતા કોને તેને ચોરવાનો ચસકો ચડ્યો ?
a)
જોબન પગી
b)
દલા પગી
c)
ભાયા પગી
d)
ભલા પગી
20.
"આજથી આ ઘરમાં તું પગ મુક્તો નહી." મારે મન તો તું હતો નહીં એમ ગણીશ. કોણ કોને કહે છે?
a)
વખતબા - જોબન પગી
b)
સદાબા - જોબનપગી
c)
ભાયા પગી- જોબન પગી
d)
ભલા પગી - જોબન પગી
21.
જોબન પગી શ્રી સ્વામિનારાયણની ઘોડી ચોરવા ક્યાં ગયા હતા ?
a)
ડભાણ
b)
ફરેણી
c)
વડતાલ
d)
જેતલપુર
22.
વિ.સં. 1872 ની સાલમાં શ્રીજી મહારાજ ----------- માસ સુધી જોબન પગીની મેડીએ ગુપ્તવાસ રહ્યા હતા.
a)
એક માસ
b)
એક દિવસ
c)
એક વર્ષ
d)
એકપણ નહેી
23.
રાયણના વૃક્ષ નીચે આરામ રકવા બેઠેલા જીજીબાએ કોને જોયા ?
a)
A. અને B.
b)
A.શ્રીજી મહારાજ
c)
B. સંતો
d)
C પાર્ષદો
24.
જીજીબાના દીકરાનું નામ શું હતુ ?
a)
વખતા પગી
b)
જોબન પગી
c)
ભાયા પગી
d)
દલા પગી
25.
વડતાલના પગી પરિવારમાં મુમુક્ષુ બહેનનું નામ શું હતુ ?
a)
જીજીબા
b)
સદાબા
c)
કરણીબા
d)
રતનબા