wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Vachnamrut Knowledge Quiz

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

કુલ વચનામૃત કેટલા છે ?

a)

૨૭૬

b)

૨૭૩

c)

૨૭૪

d)

૨૭૫

2.

સારંગપુર પ્રકરણના વચનામૃત કેટલા ?

a)

૧૮

b)

૧૨

c)

d)

૨૦

3.

પંચાળા પ્રકરણના વચનામૃત કેટલા છે ?

a)

૧૨

b)

૧૮

c)

d)

૨૦

4.

ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃત કેટલા ?

a)

૬૭

b)

૩૯

c)

૭૮

d)

૮૦

5.

ગઢડા મધ્ય પ્રકરણના વચનામૃત કેટલા ?

a)

૬૭

b)

૭૮

c)

૭૦

d)

૭૨

6.

ગઢડા છેલ્લા પ્રકરણના વચનામૃત કેટલા ?

a)

૬૭

b)

૩૯

c)

૭૨

d)

૭૮

7.

લોયા પ્રકરણના વચનામૃત કેટલા ?

a)

૧૮

b)

૧૨

c)

૨૦

d)

8.

કારીયાણી પ્રકરણના વચનામૃત કેટલા ?

a)

૧૮

b)

૨૦

c)

d)

૧૨

9.

અશ્લાલી પ્રકરણના વચનામૃત કેટલા ?

a)

b)

૧૦

c)

d)

10.

વરતાલ પ્રકરણના વચનામૃત કેટલા ?

a)

૧૮

b)

c)

૨૦

d)

૧૨

11.

અમદાવાદ પ્રકરણના વચનામૃત કેટલા ?

a)

b)

c)

d)

૧૦

12.

ગઢડા પ્રકરણના કુલ વચનામૃત કેટલા ?

a)

૧૬૭

b)

૧૮૪

c)

૩૯

d)

૭૮

13.

જેતલપુર પ્રકરણના વચનામૃત કેટલા ?

a)

b)

c)

d)

14.

વચનામૃતના આચાર્ય કોણ છે ?

a)

સદ્. ગોપાળાનંદ સ્વામી

b)

સદ્. ઈશ્વરચરણ સ્વામી

c)

ગુરુદેવ પ.પૂ. બાપજી

d)

પ.પૂ.સ્વામીશ્રી

15.

" અને જે વળી જે ભગવાન છે એ જેવા તો એક જ છે. " વચનામૃત જણાવો.?

a)

પ્રથમનું - ૩૯

b)

છેલ્લાનું - ૩૯

c)

મધ્યનું -૩૯

d)

પ્રથમનું - ૫૧

16.

" તમને સર્વેને આ જ ભગવાન મળ્યા છે તે તો સર્વે ના કારણ છે ને સર્વે અવતારના અવતારી છે." વચનામૃત જણાવો ?

a)

છેલ્લાનું -૩૯

b)

પ્રથમનું -૫૧

c)

અમદાવાદનું-૬

d)

અમદાવાદનું-૭

17.

રાજનીતિનું વચનામૃત કયું ?

a)

મધ્યનું-૧૨

b)

પ્રથમનું -૫૧

c)

પ્રથમનું -૨૦

d)

છેલ્લાનું -૩૯

18.

" જેની ઉપર ક્રોધ ઉપજે તેને એક સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવો" કયા વચનામૃતમાં આવે છે ?

a)

અમદાવાદનું -૫

b)

અમદાવાદનું -૬

c)

અમદાવાદનું -૭

d)

અમદાવાદનું -૮

19.

પ્રથમ ભાગના કુલ વચનામૃત કેટલા ?

a)

૧૪૦

b)

૧૩૭

c)

૧૩૩

d)

130

20.

બીજા ભાગના કુલ વચનામૃત કેટલા ?

a)

૧૩૩

b)

૧૪૦

c)

૧૩૫

d)

૨૭૩