Worksheetsભારતનું ન્યાયતંત્ર
Total questions: 20
Worksheet time: 17mins
સર્વોચ્ચ ન્યાયાલયના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ?
સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સંખ્યા સંસદ કાનૂન દ્વારા વધારી શકે છે.
સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સંખ્યા સંસદ કાનૂન દ્વારા ઘટાડી શકે છે.
સંસદે સર્વોચ્ચ ન્યાયાલય સંશોધન અધિનિયમ 2008 માં પસાર કર્યો છે.
સંસદે અત્યાર સુધીમાં પાંચ વાર ન્યાયાધીશની સંખ્યા વધારી છે.
રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ?
તે સંસદ દ્વારા 121 મું બંધારણ સંશોધન વિધેયક પસાર કરાયું.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 31 ડિસેમ્બર, 2014 ના રોજ તે વિધેયક પર હસ્તાક્ષર કર્યા.
આ આયોગમાં કુલ 6 સભ્યોનો સમાવેશ કરવામાં આવવાનો હતો.
સુપ્રિમ કોર્ટે આ આયોગની રચના દ્વારા ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી.
મુખ્ય ન્યાયમૂર્તિઓના મળેલા સંમેલનમાં એક સંકલ્પ પસાર કર્યો. જે અનુસાર સામાન્ય રીતે કેટલા વર્ષની આયુષ્ય બાદ જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની પરંપરા જળવાઈ રહેલી જોવા મળે છે ?
50 વર્ષ
55 વર્ષ
60 વર્ષ
45 વર્ષ
વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિનો પગાર કેટલો કરવામાં આવ્યો છે ?
1 લાખ
2 લાખ
2.50 લાખ
2.80 લાખ
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક માટે અપનાવેલ કોલેજીયમ પદ્ધતિ પ્રમાણે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય કેટલા વરિષ્ઠ ન્યાયાધીશોની સમિતિ સાથે પરામર્શ કરીને નામોની ભલામણ રાષ્ટ્રપતિને મોકલશે ?
4
5
6
7
બંધારણનાં ક્યાં થી ક્યાં સુધીના અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટ બાબતે જોગવાઈ જોવા મળે છે ?
અનુચ્છેદ 214 થી અનુચ્છેદ 232 સુધીમાં
અનુચ્છેદ 233 થી અનુચ્છેદ 237સુધીમાં
અનુચ્છેદ 124 થી અનુચ્છેદ 147 સુધીમાં
અનુચ્છેદ 123 થી અનુચ્છેદ 145 સુધીમાં
સુપ્રીમ કોર્ટનું ધ્યેયવાક્ય (motto) નીચેનામાંથી કયું છે ?
यतो धर्मस्ततो जयः
योगक्षेमं वहाम्यहम्
सत्यं शिवम सुंदरम्
धर्मो रक्षति रक्षितः
વર્તમાન સમયમાં ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ?
તિરથસિંહ ઠાકુર
રંજન ગોગોઈ
દિપક મિશ્રા
કુરિયન જોસેફ
ન્યાયાધીશોની નિમણૂક માટે લાયકાતના સંદર્ભમાં કયું વર્ણન ખોટું છે ?
તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
રાષ્ટ્રપતિના માટે તે કાયદા નિષ્ણાત હોવો જોઈએ.
તેને કોઈ રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
તેને કોઈ રાજ્યની વાડી અદાલતમાં વકીલાત તરીકેનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ ક્યાં સુધી પોતાના પદ પર રહી શકે ?
રાષ્ટ્રપતિના પ્રસાદ પર્યંત
62 વર્ષ સુધી
65 વર્ષ સુધી
5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી
આઝાદી પછી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ માટે વરિષ્ઠતાના નિયમનું કયા વર્ષમાં પ્રથમ વખત ઉલંઘન કરવામાં આવ્યું ?
ઈ.સ. 1973માં
ઈ.સ. 1975 માં
ઈ.સ. 1976 માં
ઈ.સ. 1974 માં
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને નીચેનામાંથી કઈ સવલતો વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે ?
મફત આવાસ
ચિકિત્સા સુવિધા
ટેલીફોન સુવિધા અને કાર
આપેલ તમામ વિકલ્પ સાચા છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય / અન્ય ન્યાયાધીશ પર મહાભિયોગ ચલાવવા રાજ્યસભામાં કેટલા સભ્યોની સહીથી પ્રસ્તાવ સભાપતિ સમક્ષ રજૂ કરાય છે ?
20
50
100
2/3 સભ્યોની સહમતિથી
કયા ગૃહમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટેના મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરી શકાય છે ?
માત્ર લોકસભામાં
માત્ર રાજ્યસભામાં
કોઈપણ ગૃહમાં
આપેલ તમામ વિકલ્પ ખોટા છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પર મહાભિયોગની પ્રક્રિયા સંદર્ભે કયું વિધાન ખોટું છે ?
તે પ્રક્રિયા સંસદના એક સત્રમાં જ પૂર્ણ થવી જોઈએ.
બંને ગૃહમાં અલગ અલગ પસાર થવો જરૂરી છે.
તે પ્રસ્તાવ ગૃહમાં હાજર સભ્ય સંખ્યાના બહુમતથી પસાર થવો જોઈએ.
ભારતના બંધારણના ઇતિહાસમાં એક પણ ન્યાયાધીશને આ પ્રક્રિયાથી હટાવવામાં આવ્યા નથી.
સુપ્રીમ કોર્ટના કાર્ય સાથે કયું વિધાન બંધબેસતું નથી ?
તે મૂળભૂત અધિકારોની રક્ષક ગણાય છે.
જો રાષ્ટ્રપતિ સલાહ માંગે તો તેને સલાહ આપવાનું કાર્ય કરે છે.
એ મૂળભૂત ફરજોના અમલ માટે કાયદો બનાવી શકે છે.
તે બંધારણના અનુચ્છેદ 32 મુજબ રીટ બહાર પાડી શકે છે.
ભારતમાં કુલ કેટલી વડી અદાલત આવેલી છે ?
29
23
24
26
ભારતના કયા એકમાત્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં વાડી અદાલત આવેલી છે ?
પોંડીચેરી
દીવ
દાદરા અને નગર હવેલી
દિલ્લી
ન્યાય બાબતે પોંડીચેરી કઈ હાઇકોર્ટ નીચે આવે છે ?
કોલકત્તા
ચેન્નાઈ
મુંબઈ
હૈદરાબાદ
અંદામાન નિકોબાર દ્વીપસમૂહ કઈ હાઈકોર્ટના ન્યાયક્ષેત્રનો ભાગ છે ?
aચેન્નાઈ
કોલકત્તા
મુંબઈ
દિલ્લી
