Font size
Worksheetsબિરબલ ની યુક્તિ પાઠ 8
Total questions: 15
Worksheet time: 3mins
કોણ બોલી રહ્યું છે
" સેના તૈયાર કરો.હુ જાતે જ લડાઈમા તમારી સાથે આવે છે."
બાદશાહ
બિરબલ
સેનાપતી
સાચું કે ખોટું લખો
બાદશાહે નોકરને લટકાવી દિધો.
સાચું
ખોટું
રુધિપયોગનો જવાબ લખો .
દહાડો બગડવો.
ન ધાયુઁ હોય તેવું થવું.
ખરાબ ખોરાક ખાવું
સવારનો ખોરાક લેવો
શબ્દસમજુતી શોધો .
યુક્તિ.
કોયડો
કરામત
વાળુ
ચાલાકી
સાચુ કે ખોટુ .
બાદશાહની થાળીમાં એક ગરોળી પડી હતી.
સાચું
ખોટું
આ કોણે કહ્યું?
"મારા ભાઈને સાપ કરડ્યો છે."
બાદશાહ
બેગમ
નોકર
સેનાપતિ
આ કોણ છે ?
બિઝનેસ મેન અને અસિસ્ટન્ટ
અકબર બિરબલ
રાજા અને વજીર
બાદશાહ
આ પાઠનું નામ શું છે?
બાદશાહ ની યુક્તિ
વજીર ની યુક્તિ
બેગમ ની યુક્તિ
બિરબલ ની યુક્તિ
નોકરની છેલ્લી ઇચ્છા શું હતી?
માતાને મળવા
100 સોનાના સિન મેળવવા
બાદશાહને મળવા
બિરબલને મળવા
નોકર ક્યાં સફાઈ કરતો હતો?
તેના ઘરમાં
બાદશાહના બેડરૂમમાં
મહાલ ના ઝરૂખામાં
બીરબલના ઘરમાં
"મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતને મળવાની છે "
આ વાક્ય કોણ બોલે છે.
સૈનિકો
સેનાપતિ
નોકર
બેગમ
બિરબલ
સાચો શબ્દ લખો.
ન્યાદીશ
નયાયધીશ
નયાયાધિશ
ન્યાયાધીશ
ન્યાદીશ
નયાદિશી
બાદશાહ નું નામ શું હતું?
બિરબલ
શેનશાહ
અકબર
અકબર રાજા ક્યાં રાજ કરતા હતા?
મુંબઈ
દિલ્હી
ગાંધીનગર
પાથનગર
રાજકોટ
(a) ઉપર થી બાદશાહ ઊભા થઈ ગયા.
ખાલી જગ્યા પૂરો
